Book Title: Arvachin Gujarati Kavya Sahitya
Author(s): Ramnarayan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 79
________________ ૭૨ ] અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય આ જોકે તેમના સળંગ પૃથ્વીના નમૂને નથી છતાં તેમાં પૃથ્વીની ગતિમાં કરેલા ફેરફાર દાખલા અપાય એવે છે. આ ફેરફાર મને પેાતાને રુચિકર લાગ્યા છે અને લેખક આ કે આવી રીતે સાધારણ ગતિમાં ચાલ બદલવાના પ્રયાગા કરી શકે. પ્રેા. દાકારે કયાંક વૈવિધ્ય આણુવા પૃથ્વીને દાઢાવ્યા છે. એ પણ સુભગ પ્રયાગ છે. પડયું. શ્રવણું નામ ગ ભરો ડાક ઊંચી કરે, ત્યહાં ઝટ થઇ સવાર હૌં ફેરવી ઘેાડલી; કરી તિલક ભાલ જયમાળ કંઠ આરેપી તે સ્વીકારી કઇં નાચતી સખીનયન રાચતી વિયાગ ન કળાવતી થઈ અલાપ એ ધેટલી. આ ઉદાહરણની ત્રીજી પતિમાં કરેલા ગતિભંગ અને પૃથ્વી છન્દના સવાદને અનુકૂળ નથી લાગતા, પણ પ્રશ્ન અમુક પ્રયાગની સફળતાના નથી, પણ એવા પ્રયાગાને અવકાશ છે એટલે જ છે. અને મને લાગે છે કે એવા પ્રયાગેા કરવા હાય તેા થઈ શકે. વળી પ્રેા. હેારના આ જાતના ચાલના ફેરફારે! સાથે અસંમત થતાં ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમના કેટલાક ફેરફારા ચાલના નથી પણ એાલાતા વર્ણની માત્રા ગણવાની તેમની પતિને લીધે થયેલા છે. અને એ વસ્તુ પ્રસ્તુત પ્રશ્નથી અલગ છે. પણ હું તે એક ડગલું આગળ જઈ એમ કહેવા માગુ છું કે પિ'ગલના પૃથ્વીનું બંધારણ એવું છે કે તેમાં આવી વિવિધતા આણી ન હેાય તે ચાલે. અંગ્રેજી બ્લૅક વની પતિના કરતાં તે! મને પૃથ્વીની પંકિત વધારે વિવિધતાવાળી લાગે છે. બ્લૅક વની પુક્તિ એક જ એવરી લઘુ ગુરુના ખીજનાં પાંચ આવનાથી થઈ છે. એટલે એકનું એક નાનું બીજ હજારાવાર દડવા કરવાથી એકવિધતા કંટાળેા આપે, પણ પૃથ્વીની એક પ`ક્તિ એવા કાઈ પણ એક ખીજનાં આવ નાથી થઈ નથી. મરાઠી ભાષામાં મેરેાપતે એકસા

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120