Book Title: Arvachin Gujarati Kavya Sahitya
Author(s): Ramnarayan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 105
________________ અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય સર્વ દોડી હાં અધ-ઉઘાડું રહી ગયું અને ઉપર નીચે ન હાલતી ન ચાલતી દાંતની હારે રહી ગઇ -જાણે કે મદનચિતામાં મુકવા સારું સબ જ ગોઠવી મૂક્યું હોય અને એ ચિતા પુરેપુરી તૈયાર થવાની વાટ જોવાતી હોય, બાણભટ્ટ જે લાંબામાં લાંબાં વાક્યો અને ટૂંકામાં ટૂંકાં વાક્યો લખવામાં સરખો નિપુણ છે તેના ગ્રન્થમાંથી આવા આરોહ-અવરેહવાળા ગદ્યના ઘણુ ફકરા મળી શકે. હું માત્ર ટૂંકાં વાને એક જ દાખલ આપું છું. અને તે પણ જે અતિ પ્રસિદ્ધ થઈ ચૂકલે છે એવો– देवि किमत्र क्रियताम् दैवायत्ते वस्तुनि । भलं रुदितेन । न वयम् अनुग्राह्याः प्रायो देवतानाम् । आत्मजपरिवंगास्वादसुखस्य नूनम् अभाजनम् अस्माकं हृदयम् । अन्यस्मिन् जन्मनि न कृतं अवदातं कर्म । जन्मान्तरविहितं कर्म फलमुपनयति पुरुषस्य इह जन्मनि । न हि शक्यं दैवम् अन्यथा कर्तु अभियुक्तेनापि । १७ यावत् मानुष्यके शक्यं उपपादयितुम् तावत् सर्वमुपपाद्यताम् । अधिकां कुरु, देवि ! गुरुषु भकिम् । द्विगुणाम् उपपादय ... mn

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120