Book Title: Arvachin Gujarati Kavya Sahitya
Author(s): Ramnarayan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha
View full book text
________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ ઈંચના
હેનાં ચરણારવિન્દ ઉપર ચણિયાના ધેર મતા. ૧૭
વાકયેાનું પ્રમાણ જરા માટું થવા દઈ એ તે। તેવા વાકયસમુચ્ચયે સરસ્વતીચન્દ્રના ભાવયુક્ત ગદ્યમાંથી મળશે. સરરવતીચંદ્ર ૧લા ભાગનું ૧૯ મુ` પ્રકરણ–રાત્રિ સંસાર. જવનિકાનું છેદન અને વિશુદ્ધિનુ શાષન— તેમાંથી રૃ. ૩૧૮ મેથી કુમુદની મનેાદશાના વનમાંથી ઘેાડા ભાગ ઉતારું છુંઃ “ બારી પાસે આવી તેમ તેમ આટલી ક્રિયા પણ અધ
થઈ ગઈ.” એ વાક્ય છેડીને ઉતારું છું.
આંખા ઉધાડી છતાં .
દૃષ્ટિક્રિયા વિરામ પામી હાય
નિશે। સ્ટુડયા હાય
તેમ ભાતભાતનાં લીલાં પીળાં દેખાવા માંડયાં.
તમ્મર હુડી હાય
તેમ આખી મેડી નજર આગળ ગાળ ફરવા-તરવા માંડી અને સામી ભીત પળવાર હીચકા ખાતી વાગી, પળવાર સમુદ્રમાં ડેય તેમ
ી નીચી થતી ભાસી,
અને પળવાર કંપતા દપ ણમાં દેખાતી હોય તેમ
ન્હાની માટી થતી લાગી.
“ હવે શું કરવું” કરી આંખમાતું પાણી સુકાઈ ગયું. કાનમાં પ્રથમ તા
રાત્રિની ગર્જના જેવા
તેરીને સ્વર ટકટકારા કરી રહ્યો હતા
n
"
તેને ઠેકાણે ‘ અનહદ નાદ સસળાવા લાગ્યા. નાસિકામાં શ્વાસ રૂંધાઈ રહ્યો
અને પ્રાણાયામ જાતે ઉત્પન્ન થયા.
ખેલવું, ગણગણવું, શ્વાસ લેવા,
૧૭, ઉષા પૃ. ૯૮
[૨૦

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120