________________
'
૩. અર્વાચીન કાચસાહિત્યમાં સળગ પઘરચના
અધ છતાં વાંકી ભમ્બરવાળી; વિક્રળ છતાં સ્થિર;
(એ) પ્રભાતની શાન્તિથી શીતળ બનેલી ભાગીરથીના જેવી ગંભીર, ધીર,
તેમ જ એ જ ભાગીરથીના જેવી
અંતરમાં કુ ય વેગ ધરાવનારી ધીરે ધીરે, ધીરે, જળમાં ઉતરે છે.
દેખાવ કેવા સુર !
રજની કેવી સુન્દર !
વૃક્ષ ઉપરથી આવતી
નવા મહારની ખુસખે! પેઠે,
દૂરથી સાઁભળાતા
સગીતના શેષભાગ પેઠે, રજની જળમાં
ધીરે ધીરે ધીરે ઉતરે છે ! રે, રજની ધીરે
X
*
દીઠી કૃત એ મૃદુ મૃદુ નાદ કરતી ગંગા; અને ધીરે ધીરે જળમાં ઉતરતી રજની ! આંખ મીચી તે ફી દીઠી,
એ જ ગ’ગા અને એ જ રજની 1
*
ફરી જોયું તેા ફરી દીઠી
એ જ ગગા અને એ જ રજની !
બીજી દિશાએ જોઉં છું
તેા ફ્રી એ જ રજની
ધીરે ધીરે ધીરે
જળમાં ઉતરે છે.
ઊ'ચે જો' છું તે ઊંચે પણ આાશવિહારિણી રજની
૧
G
૧૩
૧૨
૧૨
૧૪
૯
૧૧
「
ܕ
૬
૧૦
૧૬
૧૪
ટ્
n
૯
૧૧
૯
.
1908
૭
૧૦
e
[ મ