________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પદ્યરચના
અને અનુભવે લીલા ઝરના આત્મા અબુ સારે ને મુખડે મરકલડાં. ધસંધિનુના પરાજને તો પ્રભુ આદેશની ભવ્ય વેણ જગતનું જ ભરી સહકારી
આશા ઉત્સાહનો મહાગીત
અમૃતકિરણશી અગુલિએ
સી પ્રાણતત્રીમાં છેડવાં. પણ આવો પણ નિયમ કરી શકાય તેમ નથી. વાક્યમાં અર્થભાર ઓછો વત્તો એક જગાએ આવે છે તેમાં કયો ગણવો અને કો ન ગણ એ પ્રશ્ન રહેશે જ. અને આ નિયમના સ્પષ્ટ અપવાદનાં દષ્ટાંત ઉપર જ આવી ગયાં છે; કારણ કે જ્યાં એક જ પંકિતમાં ચાર શબ્દોમાં દરેકની પછી અલ્પવિરામ હોય ત્યાં તો દરેક ઉપર અર્થભાર ગણવો જ જોઈએ, એટલે કે તેમાં ચાર અર્થભારો આવે જ. ઉપરના જ અવતરણને આગળ લંબાવતાં
રક્ષા, ચારણ, દાહન, મીન
અનેક શ્રમવિધિ સાથી સાધી અને તે સિવાય પણ એથી વધારે અર્થભારોના દાખલા છે.
કપાયેલા વાંસના અકુર ઉપર વર્ષની જેલભરી વાદળ વરસે ને ગગનભેદી વંશ ,