________________
*
*
w
w
9 S S
= =
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પદ્યરચના હ૧
મનુષ્યની મંજરી કહાં મહેરશે જે કુટુંબના સહકારથી ખરશે તે ? જીવ આખે તે જાણે હારે
કુટુંબ કુટુંબ જન્મે છે. એક જ વાક્ય જે ત્રણ પંક્તિમાં વહેંચાયેલું હોય છે તે પણ તેના ત્રણે ય વિભાગના અક્ષરોની સંખ્યામાં બહુ મોટો ફેર નથી હોતો.
આમ ન જાવ કહુ હો યે પગલાં વળે છે એ દિલ દાખવી દિશામાં.
+ + રાજપ્રવૃત્તિની ચાખડીએ હડનારને નથી વિલાસરાવાર્થ માટેની નવરાશ,
કે વિરક્તિ માટેની અશ્રદ્ધા વા અવગણના. ૧૬ પૃ. ૪૨ પણ આમાંનો એક પણ નિયમ અવ્યભિચારી નથી. અથવા કહે કે તે નિયમ જ નથી. પંક્તિમાં પણ અપવિરામો આવે છે એટલે પંકિતઓના અક્ષરે ગણવા એ એક રીતે ગષણની બેટી દિશા છે. મારું વક્તવ્ય વધારે સ્પષ્ટ કર્યું. કવિશ્રીના શબ્દાવલીના બાહ્ય રૂપમાં તે કોઈ જાતનો નિયમ નથી. તો એ જોવું રહ્યું કે તેના અર્થ અને તેના બાહ્યરૂપ વચ્ચેના સંબંધમાંથી કોઈ નિયમ શોધી શકાય તેમ છે? પણ એ પણ સાચી દિશા નથી, કારણ કે કવિશ્રીએ અર્થવિરામ પ્રમાણે પંક્તિઓ રચી નથી. એટલે અર્થ અને શબ્દો વચ્ચેના સબંધમાંથી નિયમ જડે તેપણ તે નિયમો કવિશ્રીની પંક્તિના નિયમો નહિ જ હેય. અર્થાત કવિશ્રીની પંક્તિઓ નિયમ વિનાની જ છે. અને તેમાં હું કશું નવું કહેતા નથી. કવિશ્રીએ પોતે એ જ કહ્યું છે.
એક બીજી બાબત ઉપરનાં અવતરણમાંથી જણાઈ આવે છે. તે એ કે વાકયમાં શુદ્ધ વ્યાકરણની રચનાને એટલે પહેલે કર્તા અને પછી વિધેય એ ક્રમને ઘણી જગાએ વ્યુત્કમ થયો છે. ઉપરની
નથી વિલાસસ્વાર્થ માટેની નવરાશ