________________
૭૪ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
અન્તની યતિ સૌથી વધારે દૃઢ અને દી એ નિયમ સામાન્ય રીતે જ પળાય છે; એક આવશ્યક નિયમ તરીકે નહી. અને અપવાદ રૂપ ૫ક્તિએ વિરલ નહી પણ છૂટથી આવે છે. તેમાં એમ પણ અને છે કે પતિના અંતની યુતિ છેક અછડતી કે નહી' જેવી થઈ જાય છે.” અર્થાત્ અન્ય યતિ તદ્દન ઉડાવી શકાતેા નથી.
પિંગલનાં સંસ્કૃત નૃત્તો સામાન્ય રીતે ચાર ચરણનાં ગણાય છે. પરન્તુ પિ`ગલના એવા કેટલાક નિયમે છે જેથી એમ પણ કહી શકાય કે એ બધાં વૃત્તો દિલ છે; એટલેકે ચતુષ્પદ નહિ પ′ દ્વિપદ છે. આ રીતે જૂના પૃથ્વીમાં પણ એ પ`ક્તિ ભેગી ખેાલાઈ શકાતી અને આપણા પૃથ્વીમાં પણ એવી રીતે એક પંકિત અંતની તિ વિના ખીજી જોડે અવેગથી સાંધી શકાય. પણ એ પંક્તિથી વધારે દૂર હું ધારું છુ' ન જઈ શકાય. ગમે તેવાં લાંબાં વાકયેામાં પૂર્ણ - વિરામ નહિં તે અવિરામ કે અલ્પવિરામ પણ ૩૪ અક્ષરની બે પંક્તિને છેડે મૂકવું એમાં બહુ મુશ્કેલી નથી. એટલે એ મુશ્કેલી કવિતાલેખનમાં બહુ મેાટી નથી, જો કે બ્લૅક વ` સાથે સરખાવતાં પૃથ્વીની આ એક મર્યાદા ગણવી જોઈએ. અને બીજુ એ કે જો કે વાકયેા એક પંક્તિમાંથી વહી બીજીમાં જઈ શકે છે, અને વાયનાં અવિરામે પતિમાં ગમે ત્યાં લાવીને પાદ થઇ શકે છે, છતાં પતિ વચ્ચે જ્યાંથી વાકય શરૂ થતું ડાય ત્યાંથી જ ઉપાડી તેના પાઠ શરૂ કરી શકાતા નથી. અગ્રેજીમાં ગમે ત્યાંથી વાકય ઉપાડી પાઠ કરેા તા પણ તેનેા સવાદ એક જ તરેહના હશે.
Plumb down he drops
Ten thousand fathom deep.
Plumb down he drops ten thousand fathom deep એમ વાંચેા, બન્નેમાં એક જ સંવાદ છે. પૃથ્વીમાં તેમ નથી. પૃથ્વીના સંવાદ પ`ક્તિને શરૂથી અંત સુધી વાંચો તે જ અખંડ