________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પધણ્યના
[ ૩
નથી. આવા છન્દેને, જો બીજાએ કબૂલ કરે તેા, હું નામ આપ્યું સંખ્યામેળનું. આ દરેક વિભાગમાંથી અમુક છન્દો શેંક વની ઉમેદવારી કરવા આવ્યા છે. અક્ષરમેળમાંથી પૃથ્વી અને હું તેમાં અનુષ્ટુપ ઉમેરવા માગું છું, માત્રામેળમાંથી કટાવ અને ઝૂલણા અર્થાત્ દાલદાનાં આવનાવાળા રામછન્દ, અને સંખ્યામેળમાંથી વનવેલી સ્વરૂપે ધનાક્ષરી. હવેતેા પ્રયાગ એટલે કવિશ્રી ન્હાનાલાલનુ અપદ્યાગદ્ય પિંગળ બહારના પ્રયાગ છે,
કવિશ્રી ન્હાનાલાલને પણ નવા છન્દ શેાધવાનું સ્વપ્ન ન દાશંકરમાંથી લાધ્યું. પેાતાના ઘડતરની કથામાં તેઓ કહે છે: “અને પછી ૧૮૯૪ માં વાંચી ન કવિતા...મધ્યાન્હ સરિખડી દેશદાઝની ઝાળ ન કવિતામાં દીઠી. નવા મહાછન્દ શેાધવાનું સ્વપ્નું અને મારા તખલ્લુસની પ્રેરણા પણ મને ત્યાંથી લાવ્યાં. ૧૫
શ્રીયુત ન્હાનાલાલની આ રચનાના દાખલા આપવાની જરૂર નથી, અત્યારે આ રચના પૂરેપૂરી પ્રસિદ્ધ છે, તેનાં અનુકરણા ધણાં થયાં છે, અને તેના પર પુષ્કળ ટીકા પણ થઈ છે.
આ રચના વિશે ચર્ચા કરતાં પહેલાં આપણા પયે ષણના મુખ્ય મુદ્દો પ્રથમ સ્પષ્ટ કરવાની જરૂર છે. આમાં સૌથી પ્રથમ એ કહેવાનું કે આ રચનાની કૃતિએ કાવ્ય છે કે નહિ એ આપણા પ્રશ્ન નથી. કાવ્ય એ કૃતિનેા આત્મા છે : આપણે કાવ્યના ખાદ્ય દેહને વિચાર કરીએ છીએ.
ખીજું એ કે આ રચના પદ્યરચના નથી–મે ઉપર કહ્યું તેમ તે ગુજરાતી પિંગલ, બહારની રચનાઓ છે–એ હવે સ્પષ્ટ છે. કવિશ્રી પેાતે એ કબૂલ કરે છે. પાતાની ઘડતર કથામાં પરાજ્યના ઉચ્ચારણમાં કહે છે અને ચેાથું : આજે ત્રીસ ત્રીસ વર્ષોના અનુભવ અંતે કબૂલત આપું છું...હું શેાધવા ગયા મહાન,
૬૫ અર્ધશતાબ્દિના અનુભવખાય, પૃ. ૩૭ ૩૮