Book Title: Arvachin Gujarati Kavya Sahitya
Author(s): Ramnarayan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 91
________________ ૪ ] અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય ને નાંગર્યાં જઈ ને ડાલનશૈલીના શબ્દમ ડલમાં. મે પગલું ચે પાડયું નથી. ૧૬ અન્યત્ર કહે છેઃ શૈલી અપદ્ય છે : અગદ્ય છેઃ અપદ્યાગદ્ય છે. નથી : તે સદાયે ઉચ્ચાયુ છે કે એ ગદ્ય નથી. ” પણ આ વનને તેઓ નકારાત્મક કહે છે. પેાતાની શૈલીમાં એક વિશિષ્ટ હકારાત્મક અંશ છે, અને તેને જ તેઓ કાવ્યના આવશ્યક અશ ગણે છે, તે અંશ તે ડાલન. તેઓ કહે છે : ‘‘જગતભરની કાવ્યચર્ચામાં આજે તે એ રસસૂત્ર સČમાન્ય છે કે કાવ્યદેહનું કલેવર વિધાન Metre નહિ, Rhythm છે, છંદ નિહ ડાલન છે.’૧૭ મહાછન્દને આરે સાચે જ મારી એને છન્દ મેં ભાખ્યા 66 આના અર્થ સ્પષ્ટ કરવાની જરા જરૂર છે. આપણા પ્રાચીન કાવ્યશાસ્ત્રકારે એ પહેલેથી જ કહ્યું છે કે કાવ્ય પદ્યમાં પણ હાય, ગદ્યમાં પણ હાય. શાકુન્તલ સ`માન્ય દશ્યકાવ્ય છે. તેમાં ગદ્ય પણ છે પા પણ છે. હવે કવિશ્રી કડુ છે કે કાવ્યનું કલેવર ડાલન છે. એને એવા અ કરવા ખરા કે શાકુન્તલના ગદ્યમાં ડાલન છે, અથવા તે। શાકુન્તલના ગદ્યમાં ડૅાલન નથી માટે તે કાવ્ય નથી ? અને જો આ ખેમાંથી એક પણ અ ન કરવા, શાકુન્તલના ગદ્યને ગદ્ય જ ગણવું હોય અને તેને કાવ્ય પણ ગણુનું હાય, તેા કાવ્યદેહનું કલેવરવિધાન ડાલન છે' ત્યાં કાવ્યને શા અર્થ કરવા ? જેમ સાહિત્ય શબ્દના બે અર્થી છે તેમજ કાવ્ય શબ્દના એ અર્થ છે, એક સામાન્ય અને બીજો વિશિષ્ટઃ વિશાલ અર્થાંમાં, સાહિત્યમાં ઇતિહાસ, ફિલસૂફી, અને વિજ્ઞાનનેા પણ સમાવેશ થાય છે. સાહિત્યના વિશિષ્ટ અર્થમાં તેમાં માત્ર સર્જનાત્મક કલ્પનાત્મક સાહિત્ય જ આવે. હવે સામાન્ય અર્થમાં સનમાત્ર કાવ્ય ગણાય. સરસ્વતીચંદ્ર મહાભારત કાદંબરી શાકુન્તલ રઘુવંશ સ કાવ્યા છે. ૧૬. અર્ધ શતાબ્દિના અનુભવ`ાલ, પૃ. ૫૪-૫૫ ૧૭. સદર પૃ. ૨૮

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120