________________
૫૮ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
આવા છન્દના આપણી ભાષામાં જે પ્રયત્ને થયા છે તેની •અહી` આપણે સમીક્ષા કરીશું. આવા બધા પ્રયત્નેમાં હું મુખ્ય ત્રણ પ્રયત્ના ગણું છું: પ્રે, લવંતરાય ઠાકારને સળંગ પૃથ્વીને પ્રયાગ, શ્રી. કે. હ. તેા વનવેલીના, અને કવિ શ્રી ન્હાનાલાક્ષનું અપદ્યાગદ્ય. આ ઉપરાંત કેટલાક પ્રયત્ના થયા છે તેને યાગ્ય સ્થાને વિચાર કરીશું.
ઉપર ક્રમ બતાવ્યેા તે, પ્રયત્નેની આનુપૂર્વી ને! નથી, મારા નિરૂપણુની સગવડને છે. તેમજ કચે! પ્રયત્ન કાણે પડેલા કર્યાં એ અહુ મહત્ત્વના પ્રશ્ન નથી. અને હું મળી શકે ત્યાં સાલા આપને જવાતા છું. આપણે જોવાના પ્રયત્ના, અંગ્રેજીમાં બ્લૅક વસ્તુતે નમૂને થયેલા ગુજરાતી છન્દો કે રચનાઓ છે, એટલે અહી પ્રથમ અ ંગ્રેજી કવિતા સાહિત્યમાં "લે કે વના ધર્મો અને લક્ષણ કયાં છે તે ટૂંકમાં વિચારીએ. એનસાઇકલે પીડિયા બ્રિટાનિકામાંથી બ્લેક વની વ્યાખ્યા પ્રથમ ઉતારું છું.
Blank verse, the unrhymed measure of iambic decasyllable adopted in English epic and dramatic poetry. The epithet is due to the absence of the rhyme the ear expects at the end of successive lines.
આમાં પંક્તિનુ માપ, તેના બે-સ્વરી સધિ કે ખીજનું નામ, અને તેનાં આવનાની સંખ્યા આપેલી છે જે આપણા અન્વેષને અપ્રસ્તુત હાઈ તેનું કથન અત્રે કરતા નથી. તે ઉપરાંત એટલું જ કહેલુ` છે કે આ પદ્યરચના લાંબા એપિક એટલે વીરરસનાં વર્ણનાત્મક કાવ્યેામાં તેમજ નાટકની ઉકિતઓમાં વપરાય છે, તેને બ્લૅક હું ૮ ખાલી ' એટલા માટે કહેલી છે કે કાન પંક્તિને અ ંતે જે પ્રાસની અપેક્ષા રાખે છે તે આમાં આવતા નથી. આ વ્યાખ્યા અભાવાત્મક
6
.