________________
૩. અાઁચીન કાવ્યસાહિત્યમાં સળંગ પદ્યરચના
૧૭.
આ
લાંબા અવતરણમાંથી એ વાત ફલિત થાય છે. એક ને એ કે વીરરસમહાકાવ્યની કલ્પના અને ાડ અંગ્રેજી સાહિત્યનાં પ્રસિદ્ Epic Poemsના પરિચયથી જાગ્યાં. બીજું એ કે એ કાડની સાથે જ મહાકાવ્યને અનુકૂળ કાઈ વૃત્ત શેાધાનું જોઈ એ એ ખ્યાલ આભ્યા. નર્માંદાશંકરનું વીરવૃત્ત, પેાતે અન્યત્ર જેને દક્ષિણી લાવણી કહે છે તેનેા જ વિસ્તાર છે તે આપણે આગળ જોઈ ગયા. એ મહાકાવ્યને અનુકૂળ નથી એ અત્યારે કહેવું પડે એમ નથી. આ વીરસિંહ કાવ્ય ત્રીજા સ'થી અધૂરું રહ્યું છે અને એની નીચે નમ`કવિતામાં લખ્યુ છે પ ( સદા જ અપૂર્ણ ''
"
આ જ વિષય ઉપર સદ્ગત સર રમણુભાઈએ વિચાર કર્યો છે. ૧૮૯૫ માં પ્રસિદ્ધ થયેલા “ છન્દ અને પ્રાસ ના લેખમાં તે કહે છે ઃ - વીરરસના ઉત્સાહને જીરવી શકે તેવા વૃત્તની ગુજરાતી ભાષામાં જરૂર છે એ દિવ નર્મદાશંકરને સમજાયુ હતું, '' તે પછી વીરવૃત્ત સબંધી ઉપર આપેલી ટીપ ઉતારીને તેઓ લખે છે : “ આ વૃત્તરચનામાં કાઈ રીતનુ વિશેષ સામર્થ્ય જણાતું નથી તેમ એ કાવ્યમાં કઈ ચમત્કાર પણ નથી. એ કવિના બધા મુદ્દા ‘ અને ‘ જોસ્સા' કવિત્વપૂણૅ નહેાતા, તેથી તેની કવિતામાં આવું પરિણામ ઘણીવાર થયું છે. '૨ વગેરે.
"
""
૧૯૨૦ માં ભરાયેલી છઠ્ઠી સાહિત્ય પરિષદના સાહિત્યવિભાગના અધ્યક્ષ તરીકેના ભાષણમાં વળી એ જ વિષય ઉપર લખે છેઃ ઇતિહાસનાં વીરરસમય મહાકાવ્યેાની ગુજરાતી ભાષામાં જરૂર છે...વીરરસ કાવ્યને માટે પ્રાસ વગરના અને દૃઢ વાસામર્થ્યથી ગતિ કરતા છંદની આવશ્યકતા છે. એવા છંદ ગુજરાતી ભાષામાં છ યેાજાયા નથી ..ગુજરાતી છંદમાં આ ખોટ પૂરી પાડવાની ચર્ચા ઉત્પન્ન થઈ છે અને તે માટે પ્રયત્ન પણ થાય છે એ આશાજનક ચિહ્ન છે. ’૩. વગેરે.
૨. કવિતા અને સાહિત્ય, વૉલ્યુમ ! હું, પૃ. ૧૭૩-૭૪. ૩. સહિત્ય વિભાગના અધ્યક્ષનું ભાષણ, પૃ. ૧૪–૧૫.