________________
૩. અર્વાચીન કાવસાહિત્યમાં સળંગ પઘરચના
[
રચનામાં આવસ્યક બને છે. આ લક્ષણમાંથી જ મેન્ટસમરીનું ખીજું લક્ષ્ણ, યતિને પંક્તિમાં યથેચ્છ મૂકવાની સગવડ, એ નિષ્પન્ન થાય. છે. વાકયા લાંબાં ટૂંકાં હેાય, તેા તેને ગમે ત્યાંથી શરૂ કરી મમે ત્યાં પૂરાં કરવાની સગવડ હોવી જ જો ંએ તેનું ત્રીજું લક્ષણ અંગ્રેજી ભાષાની ખાસિયતને લગતું છે. સામાન્ય રીતે અંગ્રેજી પ્રાસાદ્ધ વીરરસ કવિતામાં અમુક એ-સ્વરી ખીજ કે સંધિનાં પાંચ આવને! આવે છે, પણ બ્લૅક વર્સામાં કયાંક ત્રણ-સ્તરી ખીજનાં છાંટણાં છાંટેલાં હોય છે. કહેવાની જરૂર નથી કે આ ફેરફાર રચનાની એકવિધતા ટાળવા માટે છે.
આપણા વિવેચક અને વિએને વીરરસ કવિતા માટે આ. અગેયત્વની આવશ્યકતા બહુ ધીમે ધીમે ધ્યાનમાં આવી છે. નમઁદારાકરને, અંગ્રેજી કવિતા અને આપણી કવિતાના પાનને ભેદ માલૂમ તે. તે એક જગ્યાએ લખે છે: “ હું ખેલ્યા કે હમારી પ્રાકૃત કવિતા અંગ્રેજી પ્રમાણે સાદી રીતે નથી ખેલાતી પણ કંઈક ગવાય છે ને મારૂં ગુજરાતી ગાયન તમારા કાનને સારૂં નહિં લાગે.'પ પણ આ ભેદ જાણતાં છતાં મહાકાવ્યને માટે અગેય રચના જોઈ એ એવા ખ્યાલ મને નહિં આવેલા. તેમણે વીરરસ કવિતા માટે જે વીરનૃત્તના પ્રયાગ કર્યો તે મરાઠી લાવણીના વિસ્તાર છે તે હું આગળ બતાવી ગયા. એટલે અગેયત્વની આવશ્યકતા એમના ધ્યાનમાં આવેલી નહિ, અગેયત્વ સંબધી નવલરામે પણ વિચાર કર્યો છે, પણ તેમને અગેય આપણી કવિતા માટે અશકય લાગ્યું અને તેથી તેમણે પ્રસંગે પ્રસંગે આપણા વિએને માત્રામેળ ગેય પદ્યરચનાએ અતરે અંતરે બદલાવતાં જવાની ભલામણુ કરી છે. તેઓ કહે છે ...આપણી ભાષામાં કવિતા બેલાતી નથી, પણ ગવાય છે.
66
૫. ૨૭ મી ઑગસ્ટ ૧૯૩૩ ને! ગુજરાતીને! નમદ અંઢ, મારી હકીક્ત. પૃ. ૧૨૧.
૬. ગત પૃ. ૧૧-૧૭.