________________
અર્વાચીન ગુજરાત કાવ્યસાહિત્ય
<]
બનાવટી ગરખી ઘૂસી જતી જોઈ નથી.
પણ શાસ્ત્રદૃષ્ટિએ પણ ગરમીનું વ્યાવતક લક્ષણ સ્પષ્ટ થવું જોઇએ. અત્યાર સુધીનાં આ સબધી વિવેચનામાં અનેક સતે। વાંચ્યા છે, રૂબરૂ ચર્ચામાં સાંભળ્યા છે, તે બધાના અહીં... સંગ્રહ કરતેા નથી. આ શુ સાહિત્યને પ્રશ્ન નથી, બલકે વિશેષ કરીને સંગીતને પ્રશ્ન છે. આપણા સાહિત્યલેખકો અને વિવેચકોમાં ઘણા ઘેાડાને સંગીતનેા શાસ્ત્રાભ્યાસ છે; તેથી આ પ્રશ્નને પ્રામાણિક રીતે નિર્ણય થવા મુશ્કેલ છે. શુદ્ધ સગીતશાસ્ત્રની દૃષ્ટિએ પણુ એ મુશ્કેલી રહી છે કે અત્યાર સુધીનું ઉસ્તાદી સંગીતશાસ્ત્ર હિંદુસ્તાની સંગીતનું શાસ્ત્ર છે. એ સંગીતના શાસ્ત્રકારને ગુજરાતના ગરબા ગરબી નાત નહાતાં; એટલે તે શાસ્ત્રના ધારણે ગરબા ગરખીની વ્યવસ્થા કરવા જતાં સફળતા ન પણ મળે, છેવટે ખીજું નહિ તે। નવી મુશ્કેલીએ આવે. હું માનું છું કે જેમ હોચતા અને ભવાઈના નૃત્યના તાલ ઉસ્તાદી શાસ્ત્રીય સંગીતની તાલાજનાથી ભિન્ન છે, તેમ કદાચ ગરમા ગરબીનું સંગીત પણ ઉસ્તાદી સગીતથી સ્વતંત્ર રીતે અભ્યાસ કરી શાસ્ત્ર-વ્યવસ્થા કરવા યેાગ્ય હાય. એ અભ્યાસ થઈ જશે ત્યારે ગરમીનું ખરું સ્વરૂપ સમજાશે, અત્યારે તે! ગરમી ગરમે રાસ રાસડે। કોને કહેવા તે સંબંધી પણ કશી ચેાકસાઈ નથી.
( આ સિવાય સંગીત સાથે સંલગ્ન થયેલાં આપણાં કાવ્યા તે પદા અને ભજને. આ નામેા બહુ જ સામાન્યવાચક છે. આમાં પદાની પરપરા હજી પણ આછી પાતળી ચાલુ છે. કવિ ન`દાશ કરે અને પ્રેા. ખલવ તરાયે પેાતાનાં ગરમીથી ઇતર ગેય કાવ્યાને પદેનુ નામ આપેલું છે. આ પદસાહિત્યનું સંગીત ધીમે ધીમે વધારે વિશિષ્ટ બને છે અને ખનશે, અને પદ્મના સામાન્ય નામને બદલે, ગુજરાતમાં સગીતના અભ્યાસ વધતે તેમ તેમ, રાગનું વિશેષ નામ ધારણ કરશે એમ મને જણાય છે.
·
જૂરો
ભજન એ ઉસ્તાદી સંગીતમાં વ્યવસ્થિત થઈ શકે કે કેમ તે