________________
૧. પદ્યરચનાના ફેરફારી
[ ૧૭
ગુજરાતી સાહિત્યમાં સૌથી પહેલી સંગ્રહાયેલી લાવણીયારામ કવિની ‘હનુમાન ગરુડ સંવાદ'ની, અને દયારામને મરાઠીના સારા પરિચય હતા. કવિ નČદ પેાતે લાવણી દક્ષિણીના ઉલ્લેખ કરેછે. એટલે અષ્ટકલ સંધિ ઉમેરેલી લાવણીના પ્રકાર કવિ સવિતાનારાયણ પાસેથી ન શીખ્યા હોય તે મુંબઈમાંથી શીખ્યા હાય અને તેના સંકારાના બળથી એકને બદલે એ અષ્ટકલસ`ધિએ બધી ૫ક્તિઓમાં વધારી તેમણે વીરવ્રુત્ત કર્યુ” હાય. અર્વાચીન કાલમાં અને તે પહેલાં પણ મરાઠીની આપણા સાહિત્ય ઉપર ઠીક ઠીક અસર હતી.
મહી મીઠું' રે મે ચાખ્યું મહિયારી
તું ક્રિયે ગામ વસનારી
તારા લાલ ક્રિયા છે વિહારી રે...
,,
tr
એ એકવાર અતિ લોકપ્રિય થયેલું નાટકનું ગાયન દક્ષિણના એક અતિ પ્રચલિત અને જૂના રાગનું અનુકરણ છે. શ્રીયુત નરસિ ંહરાવ ભાઇનું “ સુંદર શિવ મંગલ ગુણ ગાઉં શ્વરા એ સુંદરમુખ તુંદિલ તનુ ન દિકરા” એ મરાઠી ગીતનેા રાહ છે તે પ્રસિદ્ધ છે. દક્ષિણની સત્તા નીચે ગુજરાત હતા ત્યારે ગુજરાતના બ્રાહ્મણાને દક્ષિણી બ્રાહ્મણા પાતા કરતાં વધારે સંસ્કારી જણાયેલા, તેમાં કઇક ઊગતા સૂર્યની પૂજા ખરી. અને પછીથી સરકાર, વેપાર તેમજ વિદ્યાનું મુખ્ય ધામ મુંબઈ અનતાં, આપણા આગળ પડતા ગુજરાતીએ ત્યાં ગયા, અને સ્વાભાવિક રીતે તેમના મન ઉપર મરાઠી સાહિત્યકલાના સંસ્કારે! પડયા અને તેની અસર આપણા કવિ કહે છે : “ જે હિંદુસ્તાની ગાણાને આપણે લાવણી કહિયે છેંચે તેને હિંદુસ્તાની લેાકા છંદ કહે છે. હિંદુસ્તાની લાવણી અને મરેડી લાવણી એ બે જુદી જ તરેહ છે. પાછલી ગાયનમાં જ સારી શાભે છે પરંતુ આગલી સાધારણ રીતે ખેાલાયાથી પણ દીલને ખુશ કરે છે,”
આ આખા લેખ પ્રસ્થાન સવત ૧૯૮૯ ના આષાઢના અકમાં ફરી છાપવા આપ્યા છે.
ފ