Book Title: Arvachin Gujarati Kavya Sahitya
Author(s): Ramnarayan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 36
________________ ૨. વૃત્તોની વૈચિત્ર્યમય રચનાઓ ધરણી વિશે કંઈ તાપના સંતાપ છે પૂંઠે પડડ્યા મનહરમુખી કંઈ પાપ છે? એ સર્વને તુજ રેલમાં ઘસડી જઇ હેમાવજે ઓ મેઘ કર કર વૃષ્ટિ ! દૂર દૂર સર્વ એ કહેવડાવજે. સંરકૃત વૃત્તોની પણ આવી વિચિત્રમય ચારુ રચનાઓ થઈ છે, તેમાં મુખ્ય તોટક આવે છે. તોટકનું બીજ લલગ છે. તેનો પહેલો પ્રયોગ કદાચ કાતે – નહિ તે કઈ દેલવાચ નયનો પણ નિર્મલ નેહ સરવર સારસયુમ્મસમાં પરિપૂર્ણ દયારસ એ જખમી દિલનાં શયને. કલામાં પ્રથમ નવો રસ્તો પડતાં વાર લાગે છે, પણ એક વાર રસ્તો પડ્યા પછી તે માર્ગે પ્રગતિ એકદમ થવા માંડે છે. આ લલગા બીજના આ પછીના દાખલા સુંદર ચિત્ર્યવાળા અને મધુરલલિત સંગીતવાળા એકદમ થવા માંડ્યા. પ્રથમ શ્રી ન્હાનાલાલ કવિને કેટલાંક કાવ્ય ભા. ૧ લાને દાખલ આપું – આવે અશ્વયુથો ! શિદ વ્યર્થ મળે? નહીં ચક્ર ચડું નભ મંડળને રસ કોયલડી તિમિરે છે બૂડી ચુમી ભાવિ સમા જગ અંચળને. શુભ મ પ્રભા હમને શુભ હે, તિમિરે અમ આત્મવિહાર રહે. ક્ષિતિજે નમતું જ ઝીણું પડ્યું, ઝુલતું ઝુલતું ઉભરાઈ ગયું; પણ જે ! વ્રતની સરિતા અતલે હસતી રમતી રતૃપ્તિ ઝીલે.

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120