________________
૨. વૃત્તોની ચિસ્યમય રચનાઓ
ભૂતકાળ ડારતે બની કરાળ; નાંખીને રસૃતિની જાળ.
જમિયતરામ કૃપાશંકર પંડયા
પ્રસ્થાન પુ. ૭ પૃ. ૧૫ ઉપરથી. પ્રો. ઠાકોર “આપણી કવિતા સમૃદ્ધિ માં ગજછન્દની ધ લે છે, અને તેને લલિત છન્દની સાથે સરખાવે છે પણ એ છન્દ મને તે કુતવિલંબિતના સંવાદ પરથી યોજાયો જણાય છે.
તહિ ચડી પડતું મુક્તાં મળે
નૃપતિનું પદ ભાવના ફળ પિંગલ સંજ્ઞા – લ લલગા લલગાલલગા લગા
કતવિલંબિત લ લલગા લલગા લગા લગા
ગજછન્દ કૂતવિલંબિતને, પ્રારંભથી આઠમો વર્ણ લ ગજછન્દમાં છોડી દીધે છે એટલો જ ફેર છે. અને કાવ્યમાં જ્યાં જ્યાં આ ગજ પંક્તિ આવી છે ત્યાં ત્યાં તે કવિલંબિતની પંક્તિઓ સાથે આવી ઉપજાતિઓ રચે છે એટલે એને કુતવિલંબિત સાથે જ સંબંધ છે એમ જાય છે. પણ પ્રશ્ન કોઈ મહત્ત્વનું નથી.
આ ગજ છંદના દાખલાથી સમજાય છે કે આખા સધિના ઉદ્ધરણને બદલે સધિને જરા ખંડિત કરીને પણ નવી રચનાઓ કરી શકાય છે. નીચે એને મળતો એક દાખલો છે. ઠાકરના અંજની ગીતનો આપું છું –
ખંભાળે રહેતી'તી હાની જાનૈયા આવ્યા હેલાણી, એક ભૂરકી નાખી છાની,
-- કેવી, ન્હાની ? અહીં અંજનીના છેલ્લા ચરણમાંથી એક દા કાઢી લીધે છે. બીચારી અંજની! તેનો ચેથા પગ ટૂંકા તો હતો જ, જરા વધારે ટૂંક થ.!