________________
૨. વૃત્તોની ચિશ્ચય રાજાએ
'[ ૨૩
આવી આતુર ગાને હદય–દ્વારે આજે, આવી સકલ અમે હારે માગ્યું હારું હૃદય-ધન રે ! આજે કુસુમ શ્વાસે ?
કોણ બોલાવે હિંગ દિગન્ત ભરી જીવન નૂતન છ દે
વસતે વસન્ત ! પણ આ અને આના જેવા બીજા નમૂના બતાવે છે કે બંગાળી ઢાળોનાં અનુકરણે નહિ થઈ શકે. બંગાળીમાં જે બળવાન પ્રયત્ન આવે છે તેવો પ્રયત્ન આપણામાં મૂક્તા વર્ષે જાણે ચગદાઈ જાય છે. શ્રી ઝીણાભાઈએ પોતે જ થોડા આવા પ્રયત્ન કરીને છોડી દીધા છે. શ્રીયુત નગીનદાસ પારેખ અનુવાદમાં આ ઢાળોને ઉપયોગ કરતા નથી, એટલે આવી પદ્યરચનાઓનું ઝાઝું અનુકરણ થાય એમ જણાતું નથી. આપણાં જ ગીતોના લયમાંથી પિંગલનાં બીજેને શોધી નવા સાદા રૂચિકર માત્રામેળ છન્દો થઈ શકે એમ હું માનું છું પણ આ મારો તર્ક છે. તેને માટે ઘણા પ્રયોગો થવાની જરૂર છે.
એટલે આપણું કાવ્યસાહિત્યમાં મરાઠીમાંથી નવા છ આવ્યા તે જ નવા છે. બાકી નર્મદાશંકરે કરેલ વીરવૃત્ત કે હ. હ. ધવને મધુભત એ બીજા છબ્દોના વિસ્તાર કે વૈચિત્ર્યમય રચનાઓ જ છે અને હવે તે વિષયને આપણે વિચારીશું.
વૃત્તોના વિસ્તારની અને મિશ્રણની વૈચશ્યમય
રચનાઓ
ઇન્દોની વિચિવ્યમય રચનાઓનું પૃથક્કરણ કરવામાં, મીયત કે. હ. ધ્રુવે “પદ્યરચનાના પ્રકારે” ઉપર જે એક લેખ અને