Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २५ जयघोष-विजयघोषचरित्रम्
अस्य कथालेशो लिख्यते
आस्तां वाराणस्यां नगर्या काश्यपगोत्रोत्पन्नौ जयघोष-विजयघोषनामानौ सहजातौ सोद द्विजौं । अथैकदा जयघोषो गङ्गायां स्नातुं गतः। तत्र स एकं सर्पमपश्यत् , यः सर्पः सकरुणं रटत एकस्य मण्डूकस्य भक्षणे प्रवृत्त आसीत् । तस्मिन्नेव समये चिल्लपक्षी.तत्र समापत्य लोहदंशतुल्येन स्वचञ्चुपुटेन भेकं भक्षयन्तं तं नागं गृहोत्वा उड्डीय भूमौ प्रक्षिप्तवान् । भूमिपतनत्रुटितसन्धिः स सर्पः किंचिदपि चलितुं समर्थो नाभूत् । तदा स पक्षी सर्प भोक्तुं प्रवृत्तः। पक्षिणा
इसकी कथा इस प्रकार है
वाणारसी नगरीमें काश्यपगोत्री ब्राह्मणपुत्र दो भाई रहते थे। इन का नाम जयघोष और विजयघोष था। ये दोनों सहोदर-सगे भाई थे। साथ २ उत्पन्न हुए थे । एक दिन जयघोष गंगामें नहानेके लिये गया। वहां उसने एक सर्प देखा । यह सर्प, सकरुण आवाज करते हुए एक मेढकके भक्षण करने में प्रवृत्त हो रहा था। इतनेमें वहां एक चील पक्षी आया और उसने अपनी लोहदंशतुल्य चंचुपुटसे मेंढकको खाते हुए उस नागको झपट कर पकड़ लिया और शीघ्रही उड़ गया। परन्तु वह सर्प उसके मुखसे नीचे गिर पड़ा। नीचे गिरते ही सर्पके शरीरकी समस्त संधियां टूट गई। इससे वह चलने में सर्वथा असमर्थ हो गया। चीलने उसे चलनेमें सर्वथा असमर्थ देखकर खाना प्रारंभ कर दिया।
એની કથા આ પ્રમાણે છે.–
વાણારસી નગરીમાં કાશ્યપ ગોત્રી બ્રાહ્મણપુત્ર એવા બે ભાઈ રહેતા હતા. જેમનું નામ જયઘોષ અને વિજયાષ હતું. એ બને સહેદર-સગાભાઈ હતા. એક સાથે ઉત્પન્ન થયેલ હતા. એક દિવસ જયઘોષ ગંગામાં નહાવા માટે ગયેલા. ત્યાં તેણે એક સપને જોયો. એ સર્ષ કરૂણ અવાજ કરી રહેલા એક દેડકાનું ભક્ષણ કરી રહ્યો હતો. એટલામાં ત્યાં એક સમળી આવી પહોંચી અને તેણે પિતાના લોહદંશ તુલ્ય ચાંચથી દેડકાને ખાઈ રહેલા એ સપને ઝપટ કરીને પકડી લીધે. અને એકદમ આકાશ માર્ગો ઉડવા માંડયું. અદ્ધર જતાં ગમે તે કારણે એ સર્પ તેની પકડમાંથી છટકી ગયે અને નીચે પડશે. નીચે પડતાં એ સર્પના શરીરના સાંધે સાંધા છુટા પડી ગયા આથી તે ચાલવામાં સર્વથા અસમર્થ બની ગયા. સાપને પિતાના તાબામાંથી છટકીને નીચે પડેલો જાણતાં જ સમળી પણ ઝડપથી નીચે ઉતરી આવી અને નિચેષ્ટ થઈ પડેલા એ સપને ખાવા માંડી. સર્પ પોતાના મોઢામાંના દેડકાને ગળી ગયો
उत्तराध्ययन सूत्र : ४