Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनास्त्रे सद्धर्म बीजवपनानघकौशलस्य । यल्लोक बान्धव ! तवापि खिलान्यभूवन् । तन्नाद्भूतं खगकुलेषु, च तामसेषु ।
सूर्याशवो मधुकरी चरणावदाताः ॥१॥ तस्मात् भव्यानामेव भगवद्वचनात् उपकारो भवति, इति भव्य जननिर्वृति करेणेत्युक्तम् किं कृत्वा ? इत्याह-उपदर्शिता उप सामीप्येन यथा श्रोतृणां झटिति यथाऽवस्थितवस्तुतत्वावबोधो भवति; स्फुटवचनैरिति दर्शिता-श्रवणगोचरं प्रापिता उपदिष्टा इत्यर्थः, काऽसौ ? इत्याह-प्रज्ञापना-प्रज्ञाप्यन्तेप्ररूप्यन्ते जीवादयो भावा अनया शब्दसंहत्या इति प्रज्ञापना, किं विशिष्टा, इत्याह-श्रुतरत्ननिधानम्, रत्नानि द्विविधानि-द्रव्यरत्नानि भावरत्नानि च, ऐ लोक के बान्धव सद्धर्म का बीज बोलने वाले पक्षीकुल के लिए सूर्य की तेजस्वी किरणें भी भ्रमर के पैर के समान काली ही प्रतीत होती है ॥ १॥
इस कारण भगवान ने वचनों से भव्य जीवोंका ही उपकार होता है । इसी से यहां भव्य जीवों को शांति या मुक्ति देने वाले ऐसा कहा है, भगवान् ने किस तरह निवृति प्रदान की, यह दिख. लाते हैं भगवान ने ऐसे स्फुट वचनों द्वारा प्रज्ञापना का उपदेश दिया है कि उसे सुनकर वस्तु के यथार्थ स्वभावका बोध हो जाय । वह श्रत रत्नों का विधान है । रत्न दो प्रकार के होते है-द्रव्य रत्न और भाव रत्न हैं । वैडूय, मरकत इन्द्र नील आदि द्रव्य रत्न हैं और श्रुत यती नथी. धु ५४ छ
હે લેક બાન્ધવ ! સદૂ ધર્મનું બીજ રોપવામાં આપની દક્ષતા નિર્દોષ છે. તે પણ તેને માટે કોઈ જમીન ખારેડ નિકળી જાય તેમાં કેઈ આશ્ચર્યની વાત નથી. અન્ધકારમાં વિચરણ કરવા વાળાં પક્ષી સમુદાય માટે સૂર્યના તેજસ્વી કિરણે પણ ભમરાના પગની જેમ કાળાશજ દેખાડે છે. ૧ |
એ કારણથી ભગવાનના વચનોથી ભવ્ય જીજ ઉપકાર બને છે. એ ઉપરથી અહીયાં ભવ્ય જીવને શાન્તિ અગર મુકિત દેવાવાળા એમ કહ્યું છે, ભગવાને કેવા પ્રકારે નિવૃતિ પ્રદાન કરી, એ બતાવે છે–ભગવાને એવા સ્પપટવચને દ્વારા પ્રજ્ઞાપના નો ઉપદેશ આપ્યો કે એને સાંભળીને વસ્તુના યથાર્થ સ્વભાવને બંધ થઈ જાય, આ પ્રજ્ઞાપના શ્રત રત્નોનું નિધાન છે. રને બે જાતનાં હોય છે–દ્રવ્યરત્ન અને ભાવરત્ન વૈડૂર્ય, મરકત, ઇન્દ્ર, નીલ વિગેરે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧