Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे 'ऐश्वर्यस्य समग्रस्य, रूपस्य यशसः श्रियः।
धर्मस्याथ प्रयत्नस्य, षण्णां मग इतीङ्गना ॥१॥ इति, अतिशयो भागोऽस्यास्तीति भगवान्, भगातिशयश्च वर्द्धमानस्वामिनः अन्य प्राणिगणापेक्षया, तस्य त्रैलोक्याधिपतित्वात् तेन भगवता-परमार्हत्त्व माहात्म्योपेतेन, पुनः किं विशिष्टेनेत्याह-भव्यजननिर्वृतिकरण-भव्य:तादृशानादिपारिणामिकभावात् सिद्धिप्राप्तियोग्यः, स चासौ जनश्चेति भव्यजनः, निर्वृतिः-निर्वाणं शान्तिः, सकलकर्ममलापगमेन स्वस्वरूपलाभेन परमं नहीं थे, यह बतलाने के लिए दूसरे विशेषण का प्रयोग किया जाता हैं-भगवान् परिपूर्ण ऐश्वर्य आदि को (भग) कहते हैं। कहा भी है
सम्पूर्ण ऐश्वर्य, रूप, यहां, श्री, धर्म और प्रयत्न, इन छहों को भग, कहते हैं ॥१॥
इस प्रकार भग, अतिशय जिनमें पाया जाता है, वह भगवान् कहलाते हैं। वर्धमान स्वामी में अन्य समस्त प्राणियों की अपेक्षा ऐश्चर्य आदि विशिष्ट है, क्योंकि वे तीन लोक के अधिपति हैं ।इस तरह भगवानका आशय हुआ परम अर्हन्तपन की महिमा से युक्त है ।
भगवान भव्य जीवों को निवृत्ति देने वाले हैं। जीव के अनादि पारिणामिक भाव के कारण जो मुक्ति प्राप्त करते है योग्य हो वह भव्य कहा जाता है। ऐसे भव्य जनों को शान्ति अथवा निर्वाण સામાન્ય કેવલી ન હતા એ બતાવવા માટે બીજા વિશેષણને પ્રવેગ કરાય છે भगवता परिपूर्ण मेश्वर्य माहिने 'मग' ४ छ-४यु ५५ छ
સપૂર્ણ ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન આ છને “મા” उपाय छे. १.
આ રીતે “ભગ અતિશય જેમાં જણાય છે, તેઓ ભગવાન કહેવાય છે. વર્ધમાન સ્વામીમાં અન્ય સમસ્ત પ્રાણિઓની અપેક્ષાએ એશ્વર્ય આદિ વિશિ કટ છે. કેમકે તેઓ ત્રણ લેકના અધિપતિ છે. આ રીતે ભગવાનને અશય થયે-પરમ અહપણું તેના મહિમાથી યુકત છે.
ભગવાન ભવ્ય જીને નિવૃતિ દેવા વાળા છે. જીવના અનાદિ પરિણામિક ભાવને કારણે જેઓ મુકિત પ્રાપ્ત કરે છે. યુગ્ય થાય, તે ભવ્ય કહેવાય છે. આવા ભવ્ય જનેને શાન્તિ અથવા નિર્વાણ અર્થાત્ બધાં કર્મોને ક્ષય થઈ જાય પછી સ્વરૂપના લાભથી પરમ સ્વસ્થતા પ્રદાન કરવા વાળા છે. આમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧