Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतषिणी टी० अ० १४ तेतलिपुत्रप्रधानचरितवर्णनम् १५ तषेति='तथास्तु' इतिकृत्वा प्रतिभृणोति-स्वीकरोति मतिश्रुत्य तथैव कुर्वाण यावद् भोगं च तस्य अनुबर्द्धयति ॥ ९ ॥ उवणिमंतेहि, भोगच से अणुवड्वेहि । तएणं से कणराज्झए राया पउमावईए देवीए तहत्तिपडिसुणेइ,जाव भोगचसे अणुवड्डे) हे पुत्र ! यह तुम्हारा राज्य और अंतः पुर तथा तुम स्वयं यह जो कुछ है वह सब तेतलिपुत्र अमात्य के प्रभाव से ही है इसलिये तुम तेतलिपुत्र अमात्य का आदर करते रहो, उनकी अनुमति से काम किया करो उनका वस्त्रादि द्वारा समय २ पर सत्कार करते रहो, अभ्युत्थानादि सन्मान करते रहो और जय तेतलिपुत्र तुम्हें आते हुए दिखलाई दे तो तुम उठकर इनके प्रति अपना विनय प्रदर्शित किया करो। जब ये जावे-तब तुम बैठ कर इनकी सेवावृत्ति किया करो, जब ये चलने लगे तो तुम इनके पीछे २ थोड़ी दूर तक अपने महलों में पहुँचाने जाया करो, अपने बैठने के आसन पर इन्हें अर्धभाग में बैठाया करो और जो भी सुख साधनकी सामग्री है बह इनकी बढ़ा दो। इस प्रकार राजमाता पद्मावती देवी के वचनों को “तथास्तु" कहकर कनकध्वज राजाने स्वीकार कर लिया। णेहि इत अब्भुट्टेहि ठियं पज्जुवासाहि वयं तं पडिसंसाहेहि, अदासणेणं उवणिमं तेहि, भोगं च से अणुवड़ेहि । तएणं से कणगज्झए राया पउमावईए देवीए तहत्ति पडिसुणेइ, जाव भोगं च से अणुवडेइ ) હે પુત્ર? આ તમારું રાજ્ય રણવાસ તેમજ તમે પોતે આ બધું જે કંઈ છે, તે સર્વે તેતલિપુત્ર અમાત્યના પ્રભાવથી જ છે. એથી તમે તેતલિપુત્ર અમાત્યને સદા આદર કરતા રહે, દરેક કામ તેમની આજ્ઞાથી કરતા રહે, વસ્ત્રો વગેરે આપીને યથા સમય તેમને સત્કાર કરતા રહો, તેમનું સન્માન કરતા રહો અને અમાત્ય તેતલિપુત્ર તમને આવતા દેખાય ત્યારે તમે ઉભા થઈને તેમના પ્રતિ વિનય યુક્ત થઈને વ્યવહાર કરો જ્યારે તેઓ જવા તૈયાર થાય ત્યારે તમે બેસીને તેમની સેવા કરતા રહે. અને જ્યારે તેઓ ચાલવા માંડે ત્યારે તમે તેમની પાછળ પાછળ થોડે દૂર સુધી પિતાના મહેલ માંજ વિદાય આપવા માટે તેમનું અનુસરણ કરતાં જાઓ. તમે તેમને પિતાના આસનના અર્ધાભાગ ઉપર બેસાડે અને તેમની બધી સુખસગવડની સામગ્રી માં વધારે કરી આપે. આ રીતે રાજમાતા પદ્માવતી દેવીની આજ્ઞાને કનક વજ રાજાએ તથાસ્તુ' કહીને સ્વીકારી લીધી, સ્વીકાર્યા પછી તેઓએ તે
श्री शताधर्म अथांग सूत्र : 03