________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેમચંદ્રાચાર્ય, કુમારપાળ અને સંપ્રતિ રાજાના સમયની સ્થિતિ સાથે હાલની જેનનધર્મની સ્થિતિ તપાસે, અને પછી આપણે કેવી દશામાં આવી પડ્યા છીએ તેને કાંઈક ખ્યાલ આવી શકશે. કેટલાક કહે છે કે કાળ પડતો આવ્યું છે, અને વીર ભગવાને પણ કાળની પડતીનું ભવિષ્ય ભાખ્યું છે, તે પછી ઉઘાત શી રીતે સંભવી શકે? પણ તેવું કહેનારા લેકે બીજા વાગ્યે ભુલી જાય છે. કારણકે તેજ સ્થળે કહેવામાં આવેલું છે કે ૨૩ વાર ઉઘાત થવાને છે, તે તે ઉદ્યોતને સમય સમીપ લાવવાને આપણે શા સારૂ પ્રયાસ ન કરે જોઈએ ? પ્રયાસ પ્રમાણે ફળ મળે છે. આપણે ધર્મ દયા, શાંતિ પ્રસારના અને હરેક જનને ઉપકાર કરનારે છે તે તેના ફેલાવા સારૂ શાસારૂ આપણે કમરબંધ ન થવું જોઈએ ? તે ફેલાવાનાં સાધને રચવાને આ મંડળને ઉદ્દેશ છે.
અધ્યાત્મ શાસ્ત્ર અને વેગ શાસ્ત્ર રાગદ્વેષને ટાળનાર અને આત્માનું સ્વરૂપ સમજાવનાર છે. આત્મા નિત્યાનિત્ય છે, એવું સ્યાદ્વાદ ભાવનાવાળું વાક્ય જૈનશાસ્ત્ર પ્રબોધે છે, અને દ્રવ્યાનુયેગના અભ્યાસ વડે આત્મસ્વરૂપ સમજવામાં આવે છે. હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્ર રચેલું છે, હરિભદ્ર સૂચિએ ગદષ્ટિ ગ્રન્થ લખેલે છે. ચિદાનંદજીએ સ્વરદય મારફતે તે જ્ઞાનને બોધ આપેલ છે. વિનયવિજ્યજીએ પણ તે માગ સંબંધી કેટલુંક લખેલું છે. ચવિજયજી મહારાજ પણ તે બાબતમાં નિપુણ હતા, શ્રીમદ્ આનંદઘનજીના ગવિષયક જ્ઞાનના અનેક પુરાવા વિદ્યમાન છે. જ્ઞાનાર્ણવ ગ્રન્થમાં ગમાર્ગ પ્રરૂપાયેલ છે.
જ્યારે આ આચાર્યના ગ્રન્થને અભ્યાસ થાય ત્યારે જૈનચેગ અને અન્યધર્માએ ઉપદેશેલા ચેગને ભેદ જણાવી શકાય; તે માટે જ આ મંડળની ચેજના છે. સંક૯૫નું બળ અપરિમિત છે. ઘણુ પુરૂષને એકત્ર થયેલે સંકલ્પ
For Private And Personal Use Only