________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
ધ્યાત્મજ્ઞાનિયે શુદ્ધાત્મભાવનાને ઈષ્ટ ગણે છે અને અશુદ્ધ ભાવનાને પરિહાર કરે છે ત્યારે અજ્ઞાની પુરૂષે રાગદ્વેષરૂપ અશુદ્ધ ભાવના ભાવે છે, તેવા અજ્ઞાની છે શુદ્ધ ભાવનાનું સુખ કયાંથી ચાખી શકે? આત્મજ્ઞાન વિના અશુદ્ધ ભાવનાથી દરેક છ વાસીત હોય છે. અહ! આ પ્રમાણે જાણતાં છતાં પણ આત્માની ઉન્નતિ માટે મત્સાહન પ્રગટે તે પાપને ઉદય જાણુ. આમા પરમાત્મારૂપ છે એમ જાણે મારમી પરમાતમસ્થિતિ કરવા જે ભાવનાદિપ્રયત્ન કરે તેને માત્ર કહે છે. અધ્યાત્મજ્ઞાન પામ્યાથી અધ્યાત્મચારિત્રની પ્રાપ્તિ થાય છે, જેથા ગુણઠાણાથી આભજ્ઞાન (અધ્યાત્મજ્ઞાન) ની પ્રાપ્તિ થાય છે, અને પશ્ચાત્ અધ્યાત્મચારિત્ર પ્રાપ્તિ થાય છે, કેટલાક અંયા મજ્ઞાતા હોય છે પણ રાગદ્વેષને રોકી શકતા નથી. વિષયના વિકારને રોકી શકતા નથી. નિંદા, પ્રપંચને રોકી શકતા નથી. આવી તેમની સ્થિતિથી માલુમ પડે છે કે, અધ્યાત્મજ્ઞાનબાદ હેયરૂપ જે રાગદ્વેષ, નિંદાવિકથા વિગેરે દોષે તેના વેગોને ટાળવા માટે તેમણે જરા માત્ર પણ પ્રયત્ન કર્યો નથી, અને શુભવિચારોને રોકવા જરા માત્ર પણ પ્રયત્ન કર્યો નથી. હિંસા જૂઠ વિગેરે દોષ ટાળવા જરા માત્ર પણ આત્મવીર્ય ફેરવ્યું નથી. અવિરતિને ટાળવા આધ્યાત્મક્રિયાને આદર કર્યો નથી. આત્મજ્ઞાની થયા બાદ પણ આત્મક્રિયા કરવાની જરૂર છે. જ્ઞાનવિના ક્રિયા કરવાની સમજણ પડતી નથી. શ્રી દશવૈકાલીકમાં કહ્યું છે કે પઢમં નાણું તઓદયા, પઢમં નાણુતકિરિયા જ્ઞાન થયા પૂર્વે ક્રિયા કરવી નહીં, એવા વિચાર ઉપર કેઈએ આવવું નહીં. તે પહેલાં પણ અભ્યાસરૂપ કિયાઓ કરવાની જરૂર છે.
ચેથા ગુણ ઠાણાથી માંડી ચઉદમાં ગુણસ્થાનક પર્યંત અધ્યાત્મયી ક્રિયા કહેલી છે, પણ તેમાં ગુણઠાણાની સ્થિતિ પ્રમાણે બહુ તરતમ ભેદ પડે છે. ઉપર ઉપરના
For Private And Personal Use Only