________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Se
ભાવાર્થ-શુદ્ધ એક આત્મા સ્વસ્વભાવે સમવસ્થિત છે, જ્ઞાનદર્શનચારિત્ર એ વિશેષગુણુ લક્ષણેાવાળા આત્મા છે. જેમ પ્રભાનિમલતા શક્તિની ભિન્નતા રત્નથી નથી, તેમજ જ્ઞાનદર્શન ચારિત્ર પણ આત્માથી ભિન્ન નથી આત્મા અને લક્ષણાની ભિન્નતા ષષ્ઠી વિભક્તિના વ્યવહારથી છે, પણુ નિશ્ચયનયથી ભિન્નતા નથી. જેમ ઘટ અને ઘટનુ રૂપ એ એને ભેદ્ય વિકલ્પમાત્ર છે, તેમ આત્મા અને ગુણાના ભેદ વિકલ્પમાત્ર છે, વસ્તુતઃ જોતાં આત્મા અને આત્માના ગુણાનુ અભેદપણું છે, આત્માનુ શુદ્ધ સ્વરૂપ નિશ્ચયથી અનુભવાય છે, નિર્વિકલ્પદશામાં તેના પુરેપૂરા અનુભવ થાય છે, અને તેથી ખાäદશાનુ ભાન ભૂલાતાં સહજાનંદ પ્રગટે છે, મનની નિષ્ક્રિય અવસ્થામાં આત્માની સિદ્ધિયે પ્રગટ થાય છે, તે પણ નિશ્ચયથી આત્માને શુદ્વાનુભવ જ સમજવા, અને વ્યવહારથી ભેદના અનુભવ થાય છે, વસ્તુત: જોતાં ગુણાનું અને આત્માનું સ્વરૂપ ભિન્ન નથી, ગુણુ અને ગુણી એકજરૂપ છે, જે જ્ઞાનાદિક ગુણથી આત્મા ભિન્ન હોય તે આત્મા જડ થઈ જાય, કારણ કે જ્ઞાનથી ભિન્ન જે જે વસ્તુએ છે તે જડ કહેવાય છે. આત્મા જ્ઞાનથી ભિન્ન નથી માટે તે ચેતનાલક્ષણ વિશિષ્ટ ચેતન કહેવાય છે, ચૈતન્યપર સામાન્યરૂપી સર્વ આત્માઆની એકતા છે, અને કર્મના ભેદ તેતે નિશ્ચયથી જોતાં વિટ અનારૂપ છે, વ્યવહાર અને નિશ્ચયનયની દષ્ટિને ભેદ કહે છે
'
જોશ.
मन्यते व्यवहारस्तु भूतग्रामादिभेदतः
जन्मादेश्व व्यवस्थातो मिथो नानात्वमात्मनाम् ॥ १३ ॥ न चैतन्निश्चये युक्तं भुक्तं भूतग्रामो यतोखिलः नामकर्मप्रकृतिजः स्वभावो नात्मनो पुनः || १४ ||
For Private And Personal Use Only