________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગીતાથ જ્ઞાની ગુરૂને હાથ છે માટે ઉપર કહ્યું કે જેહને ગુરૂ આધાર એ ઉપરથી બહુ રહસ્ય સમજવાનું છે. હવે આપણે જા બેલીમાં એટલું તે સમજવું ખાસ જરૂરનું છે કે અભ્યાસ એ અભ્યાસ રૂપજ રહે છે તેમ ન થાય પરંતુ અભ્યાસ એ હવે જોઈયે છે કે આત્મભાવે જીજ્ઞાસાને જગાડીને બનતા પ્રયત્ન પુર્વક આવશ્યક ચેગ ક્રિયાભ્યાસમાં પૂર્ણ લક્ષ્ય રાખી સાધ્ય (ભાવ પ્રતિકમણઃ વિશુદ્ધાત્મ પરિણતિ પરિણામ) ઉપર દૃષ્ટિ દઈ સાધનેને સુધારવા મન વચન કાયાનું યથાયેગ્ય બળ - રવવું જોઈએ, અને વળી એમાં વર્ણ, અર્થ, આલંબના દિગથી વિરતિ જ જે કે અગિ વા અગ્ય ગણાય છે તેને કદી “તીર્થોછેદ થાય છે માટે કરીને, એવું આલંબન લઈને જે સૂત્ર, અર્થ વિગેરેનું દાન દેવામાં આવે તે પૂર્વાચાર્યોએ તેમાં મોટે દેષ માને છે માટે ગ્યતા કેમ આવે એ પ્રથમ પાઠથીજ સુધરતું થવું એગ્ય છે, ચગ્યતા કેળવણુંથી આવે છે. વળી શારીરિક કેળવણી માટે વ્યાયામ અંગકસરત આદિ કરવાનું હાલ પણ મોટી કેલેજેમાં માન્ય કરેલું દેખાય છે તે એવા હેતુથી કે તેનાથી શરીર સારું રહે છે. અને પ્રાયઃ તન સાબૂત તે મન સાબૂત એ કહેવત પ્રમાણે પ્રાયઃ પરિણામ પણ આવે છે, તે આ વશ્યક કિયા સવાર સાંજે બે વખત કરવાથી ઉભય પ્રતિક્રમણ વખતે સ્થાન ગવડે એટલે મુદ્રાઆસન ખમાસમણ દ્વાદશાવતનાદિ ગુરૂવંદનાદિ કિયા (કર્મયોગ) વડે અંગને એટલે શરીરને પણ સુધારવાને સ્વાર્થ સરી શકે છે, તેમજ સૂત્ર, અર્થ બેલતાં, વિચારતા વચન અને મનને પણ કેળવી સુધારી શકાય છે માટે તેનું નામ આવશ્યક એ ગુણ નિષ્પન્ન વા સાર્થક છે એમ કહેવામાં અતિશયોક્તિ કંઈ નથી. હવે શ્રીમદ્ વિનયવિજયજી ઉપાધ્યાયજી મહારાજ For Private And Personal Use Only