Book Title: Adhyatma Vyakhyanmala
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 104
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાપકરીએ તે સંવછરી વિગેરે પ્રતિક્રમણ કરી મિચ્છા મિકડ હૈયે, એટલે સર્વ પાપથી આપણે મુક્ત શૈશકીયે છીયે, પણ તે ભૂલ ભરેલું છે. કારણકે પડિકમણાનું ફળ તે જે પાપને મિચ્છામિ દુકકડ દેવાય તેવું પાપ ફરીને નહિં કરવાથી મળી શકે છે, પણ જે કઈ પાપ સંબંધી મિ ચ્છામિ દુકકડે દઈને પાછું ફરીને પણ તેવાજ ભાવે–અધ્ય વશાએ જે તેના તે પાપનું સેવન કરાય છે તે તે આવશ્યક સુત્રની સાક્ષરતાં તેનાથી તે પ્રગટરીતે સત્તરમુ પાપાનક કે જેનું નામ માયા મૃષાવાદ છે તે સેવાય છે, માટે મૂળ પદેતે પાપનું નહિ કરવું તેને જ પડિકકમણું કહ્યું છે. આટલું જાણીને કેટલાકને વળી પાછું એમજ ઠસી જાયકે ત્યારે આગમત વિધિ પુર્વક યથાર્થ નથી બની શકતું માટે તે ન કરવું, એ જ સારું છે એમ ન આવી જાય એ ટલા માટે કહ્યું કે એવી ભૂલ ન કરવી અને યથાશક્તિ ભા વના અભ્યાસવડે તે આવશ્યક ક્રિયા મક્ષ અર્થે અવશ્ય કરવા ચગ્ય છે. એ વિષય ઉપર ઉપાધ્યાયજી મહારાજ અન્યત્ર કહે છે કે, कोइक विधि जोतां थकारे, छांडे सवि व्यवहाररे । मनवसिया॥ न लहे तुज वचने कहुं रे, द्रव्यादिक अनुसार रे ગુખ રસિયા || ? | पाठ गीत नृत्यनी कलारे, जिम होय प्रथम अशुद्ध रे म० पण अभ्यासे ते खरीरे, तेम किरिया अविरुद्ध रे गु० ॥२॥ मणि शोधक शत खारनारे, जिम पुट सकल प्रमाणरे म० तेम क्रिया सवि योगनेरे, पंच वस्तु अहिनाण रे गु० ॥३॥ प्रीति भक्ति योगे करी रे, ईछादिक व्यवहाररे गु० हीणो पण शिव हेतु छ रे, जेहने गुरु आधाररे गु० ॥ ४ ॥ ઈત્યાદિ. અર્થ સ્પષ્ટ છે તે પણ સદ્દગુરૂગે વિશેષ ધારવા ગ્ય છે. કારણ કે અનેકાન્ત સ્યાદ્વાદશલિ એ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 102 103 104 105