________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩
सच सर्वोप्याचार जिनशासनोक्त चरणसप्तति; करणसप्ततिरूपः मोक्षोपायत्वात् योगः इष्यते.
तत्र विशेषेण स्थान १ वर्ण २ अर्थ ३ आलंबन ४ एकाग्र्य गोचरः ५ इति पंचप्रकारः योगः मोक्षोपायहेतुः मतः इत्यनेनादि परभावासक्त भवभ्रमणे ग्रहात् पुद्गलभोगमग्नानां न भवति.
ભાવાર્થ એ કે, આત્મા શબ્દના અહિં આ અધ્યાહાર છે. મેાક્ષ એટલે સકલ કર્મ સંબધથી નિર્મુક્તિ, તે માક્ષની સાથે આત્માને જોડવાથી ચરણ સિત્તરિઅને કરણ્ સિત્તરીરૂપ સાધુને સમગ્ર ક્રિયા વ્યવહાર ચેાગ” મન શુદ્ધિ આદિ રૂપ માક્ષ ઉપાય કહેવાય છે, તથાપિ સમગ્ર આચારને પૃથક્ કરીને સ્થાન એટલે કાયાત્સ, ચત્યવંદન, ગુરૂવદન આદિ ક્રિયાને વિષે યથાચિત આસન મુદ્રાદિનું કરવું તે. (૧) વર્ણ—એટલે પદચ્છેદ સહિત અસ્ખલિત પુટતાએ કરીને સૂત્ર પદ્માદિનું ઉચ્ચારણ કરવું તે. (ર) અથ—એટલે ઉચ્ચામાણુ શાસ્ત્ર પદોના વાચ્ય ભાવતું ચિ‘તન તે. (૩). આલખન~~એટલે જિનસ્વરૂપ અને જિન ખિમ્માદિનું દૃષ્ટિને વિષે સ્થાપવુ· તે. (૪). અને એકાગ્ય એટલે 'ક્રિયમાણ કન્ય શિવાય બીજું કાંઈ મનથી લક્ષ્ય ન કરવું તે, (૫) આ સત્ર જેને ગૌચર છે તે ચાગ કહેવાય છે.
પૂાંકત પાંચ પ્રકારના યાગમાં કમ યોગ સ્થાનવર્ણાત્મક એ પ્રકારના છે, ક્રિયા રૂપવે કરીને અને પુણ્ય અધ ત્વે કરીને કર્મત્વ જેને છે તેને કયાગ કહીયે. અને જ્ઞાન ચાગ અર્થ, આલંબન, અને એકાશ્યાત્મક ત્રણ પ્રારના છે. અંદરની પાપ પ્રવૃત્તિને રાષક અને બ્રાસવેદૈનત્વ જનક વિશિષ્ટ ધમય ચેગ, મેાક્ષ પ્રાપ્તિનુ અન્ય ભિચારી સાધન તેને ચાગ કહીએ. આ પચ વિધ અથવા દ્વિવિધ
For Private And Personal Use Only