________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપ
સસારમાં આનંદ પામનાર મનુષ્ય અધ્યાત્મવૈરિણી એવી
ક્રિયાને કરે છે.
ો.
शांतो दांतः सदा गुप्तो, मोक्षार्थी विश्ववत्सलः ॥ નિર્દેમાં યાં હ્રિાં હ્રાંત, સાધ્યમમુળવૃયે. ॥ ? ॥
ભાવાર્થ—શાંત, દાંત, ગુપ્તેન્દ્રિય, મેાક્ષાર્થી, વિશ્વવત્સલ એવા પુરૂષ જે ક્રિયા કરે છે તે અધ્યાત્મગુણુની વૃદ્ધિ માટે થાય છે. જ્ઞાન અને ક્રિયાથી એ ભેદે અધ્યાત્મછે.
જોજ.
अतो ज्ञान क्रियारूपमध्यात्मं व्यवतिष्ठते ॥ एतत् प्रवर्धमानं स्यात्, निर्दभाचार शालिनाम्. ॥ १ ॥
.
જ્ઞાનક્રિયારૂપ અધ્યાત્મની વૃદ્ધિ નિભાચારી પુરુષોને ચાય છે, અધ્યાત્મજ્ઞાની ગીતા મુનિરાજ પ્રતિનિ આમામાં ઉપાદેય બુદ્ધિ ધારણ કરી પુદ્ગલને હેયગણી તેમાં રમતા નથી. અધ્યાત્મજ્ઞાની ગીતા મુનિ જે જે અપેક્ષાએ આચરે છે તે મેાક્ષના માટે જ. અસંખ્ય યોગ મુક્તિ પામવાના કહ્યા છે. તેમાં પણ નવ પદ મુખ્ય છે. અને એ નવ પદમાં પણ જ્ઞાનદશન ચારિત્રાણિ મેક્ષ મા જ્ઞાનદર્શન, ચારિત્ર એ ત્રણ મૈાક્ષ માર્ગ છે. જ્ઞાન, દર્શન ચારિત્રમાં સદાકાળ અધ્યાત્મચેાગી રમણતા કરે છે. આત્મ જ્ઞાનાય તન્નિત્ય યત્નઃ કાચા મહાત્મના. પરમ આનંદ પદ્મની સ્થિતિ ઉપર વર્ણવી તે પ્રાપ્ત કરવા માટે આત્મજ્ઞાન શ્રેષ્ટ કારણ છે, માટે આત્મજ્ઞાનાર્થે મહાત્માએ સદાકાળ ઉદ્યમ કરવા જોઈએ, આત્માનુ જ્ઞાન થતાં ખાકી કઈ જાણવાનું રહેતું નથી, એમ ઉપાધ્યાયજી જણાવે છે.
For Private And Personal Use Only