________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમતા રાખશે. આત્મશ્રેય સાધકે એ યાદ રાખવું કે કઈ છ અધ્યાત્મતત્વની અરૂચિવાળા હશે. કેઈને આ વાત ગમે નહિ. કેઈ વિરૂદ્ધ ભાષણથી અલ્પજ્ઞાનીની શ્રદ્ધા ફેરવી નાંખશે, માટે મારે પૂર્ણ વિશ્વાસ પ્રથમથી રાખવાની જરૂર છે યોગ્યતા પ્રમાણે હળવે હળવે તત્ત્વનું જ્ઞાન થશે. તેથી અને ધીરા બનશે નહીં, માન, પૂજા, કીર્તિ, લજજા, ભય, દુનિયાદારી, અનેક પ્રકારની સ્વાર્થ આશાઓને ત્યાગ કરવાની મરજી હોયત અધ્યાત્મતત્વ માર્ગમાં પ્રવેશ કરશે. યોગ્યતાવિના કલ્યાણ પણ થશે નહીં, ભવ્યજીની ઉચ્ચ સ્થિતિ કરાવી આત્મસુખને અનુભવ જિનાજ્ઞાનુસાર કરાવે એ ગુરૂનું પરમાર્થ બુદ્ધિનું કર્તવ્ય છે. માટે તેમની આજ્ઞા માની શ્રદ્ધા કરી અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ કરશે. શ્રી વીરપ્રભુએ કહેલાં તને સદ્દગુરૂ પ્રકાશ કરી ભવ્યજીને લાભ આપે છે. તેથી સદગુરૂના ઉપકારને કઈ પહોંચે તેમ નથી. અધ્યાત્મતત્વ પ્રાપ્ત કરવા શ્રી સદ્ગુરૂના શરણે જવું. વિદ્યની આજ્ઞાવિના ગમે તે ઔષધ ભક્ષણ કરવાથી શરીરની જેવી અવસ્થા થાય છે તેવી સગુરૂની આજ્ઞા વિના સ્વછંદી જીવેની થાય છે. “માથા સાટે માલજેવી જે સશુરૂની ભક્તિ કરે છે તે જ પરમાત્મસ્વરૂપને લીલામાનમાં પામે છે. શ્રી સદગુરૂના શરણને અંગીકાર કરી અધ્યામતત્વને પ્રકાશ લાભ ભવ્યજી પામે, સવ ની ઉસ્થિતિ થાઓ. અનંત લક્ષ્મીના ભેગી આત્માઓ થાઓ, અનંત રૂદ્ધિ મય અસંખ્ય પ્રદેશમાં ભવ્ય વાસ કરે
अध्यात्मतत्त्वग्रन्थोऽयं बुद्धयब्धिमुनिना कृतः सर्वेषां मंगलानां हि मुख्यमध्यात्ममंगलम् ॥ १ ॥
ૐ શાન્તિઃ શાનિત શાન્તિઃ
For Private And Personal Use Only