Book Title: Adhyatma Vyakhyanmala
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 89
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાક વાચિક જ્ઞાનિય તે સ્વછંદી બની હેળીનાં છેકરાંની પેઠે આચરણ આચરે છે. ભવ્ય જીએ, માધ્યસ્થ રષ્ટિથી રાશીગચ્છની જુદી જુદી ક્રિયાના ભેદ જાણી સાર ખેંચે. અને કેઈના ખંડન મંડનમાં પડવું નહિં. -સત્ય લાગે તે ગ્રહણ કરવું. અધ્યાત્મ તત્ત્વમાં કોઈ ગચ્છને જુદા મત નથી. નવતવમાં કેઈ ગચ્છને જુદમત નથી, માટે જે જે ભેદો દેખાય તે તરફ માયસ્થષ્ટિની ભાવનાથી વતી ભાતૃભાવમાં વધારે કરવાથી સત્યતાને વિશેષતઃ પ્રકાશ થશે, પિતાના ધર્મની મહતા ખુબી બતાવવાથી અન્ય લેકોમાં વિશેષતઃ ધર્મને ફેલાવે થશે. હું જે કહું છું તથા લખુ છું, તેમાંથી ભવ્યજીએ નાની સાપેક્ષતાથી સાર ખેંચવે. સાપેક્ષબુદ્ધિથી સમજતાં અધ્યાત્મતત્વ હદયમાં પરિણામ પામશે. અને નિરપેક્ષ બુદ્ધિથી વાંચતાં તથા સાંભળતાં વિપરીત પરિણમન થશે. કેઈ પણ પુરૂષે લેખ લખે હેય વા વ્યાખ્યાન આપ્યું હોય, તેના ઉપર ઈર્ષ્યા કરવી નહીં, તેના કરતાં સારા લેખ અને સારૂ વ્યાખ્યાન આપવામાં આવશે તે ભવ્ય છે. અલબત વિશેષ લાભ લેશે. બીજાએ જે કાર્ય કર્યું હોય તેના કરતાં બોલીને અને લખીને સારૂ કાર્ય કરી બતાવવું એમાં પ્રભુતા છે, પણ તેવી પિતાનામાં શક્તિ ન હોય અને તે પ્રમાણે ગુણીને ગુણ ન ગ્રહણ કરાય તે આમા નીચકેટીમાંથી ઉચ્ચકેટીમાં પ્રવેશ કરી શકતે નથી, સગુણ જ્યાં ત્યાંથી ગ્રહણ કરવા. ઘણું જૈનબાંધ પિતાના ધર્મમાં કહેલાં અધ્યાત્મઆદિ તને ગુરૂગમદ્વારા સમજી શકતા નથી. અને તેથી તેઓ સમજયા વિના અને તેઓ પિતાના દર્શનમાં કહેલાં ત તપાસ્યા વિના એકદમ પરધર્મમાં પ્રવેશ કરે છે. આશા છે કે હવે શ્રી વિરપ્રભુનાં કહેલાં તત્વને ખુબસૂક્ષ્મ બુદ્ધિથી અભ્યાસ કરી માધ્યસ્થ વીતરાગ ધમની ખુબીઓ સમજી આખી દુનિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105