________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી બુદ્ધિસાગરજીનું ભાષણ. तुभ्यं नमत्रिभुवनार्तिहराय नाथ । तुभ्यं नमः क्षितितलामलभूषणाय ।। तुभ्यं नमस्त्रिजगतपरमेश्वराय । तुभ्यं नमो जिन भवोदधिशोषणाय ।।
આ પ્રમાણે મંગળાચરણ કરીને જણાવ્યું કે –ોગવિદ્યાની પ્રાપ્તિ કરવી એ આ ભાષણને મુખ્ય ઉદ્દેશ છે. સામાન્ય રીતે લેકે પ્રાણને રૂંધવાને ગુફામાં પડી રહેવું અને આળસુ થવું તેને યોગ કહે છે, પણ તે ખરેગ નથી, કારણ કે યેગની ખરી વ્યાખ્યા નીચે મુજબ છે.
योगश्चितवृत्ति निरोधः ચિતવૃત્તિને નિરોધ કરવો તે ગ.
સંકલ્પવિકલ્પને ત્યાગ કરે, માયાને ત્યાગ કરે ને આત્માને વિચાર કરવો તેનું નામ ગ. વેગમાર્ગ કેઈ ન માગ નથી, પણ તે અનંતકાળથી હયાતી ધરાવે છે, અને તેને હેતુ માયાને નાશ કરવાને અને આત્માનું જ્ઞાનસ્વરૂપ ખીલવવાને છે, કારણકે વિજ્ઞાનઘન એવે આમા જ્ઞાનના સમુહરૂપ છે તે ત્રણ ભુવનના સર્વ પદાર્થોને જાણવાને સમર્થ છે, પણ તેની શક્તિ હાલ ગુપ્ત રહેલી છે, તે તે પ્રકટ કરવાને વેગને આશ્રય ગ્રહણ કરે. ચેગના આઠ અંગ છે, તેમાં પ્રથમ અંગ યમ છે. યમના પાંચ વિભાગ પાડવામાં આવ્યા છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા સત્ય અને ચિરી નહીં કરવી તે તે સામાન્ય રીતે સર્વે કઈ સમજે છે, બ્રહ્મચર્ય વૃત ગ્રહણ કરવું એટલે વીર્યશક્તિ જાળવવી અને તેની સાથે આત્માની શક્તિ પણ સાચવી રાખવાની જરૂર છે, અપરિગ્રહ-મૂછીને ત્યાગ કરે. ચારે વર્ણ વેગ માર્ગ પ્રાપ્ત કરવાને સમર્થ છે, જગતમાં ચારે
For Private And Personal Use Only