________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
માટે લેાકેાના વિચારથી દોરવાઈ નહિ જતાં સન્માર્ગે ચાલવા કમરમધ થજો, જે લોકોને સંસારસમુદ્ર તરતાં ન આવડતુ તે વ્હારનું ગમે તેટલુ બુદ્ધિવિષયક જ્ઞાન ધરાવતા હોય તે ખંડુજ થાડુ લાભકારી છે; અને તરવાના માર્ગ તે ચેગવિદ્યા છે; માટે તે માર્ગને અભ્યાસ કરો. જે માણસે! આ સંસારમાં જન્મ લેઇ પાતાનું હિત સમજતા નથી તેઓ પાતાના ભવ ગધેડાની માફ્ક એળે ગુમાવે છે. તેનું જીવતર ધૂળસમાન છે. ખીન્નું હાલમાં લેા અન્યાચથી ધન પેદા કરે છે, અને તેવા પૈસાથી લાવેલુ' અન્ન ખાવાથી મતિ ભ્રષ્ટ થાય છે. અન્યાયના પૈસા એ સ અનનું મૂળ છે. સન્માર્ગે પ્રાપ્ત કરેલા ધનથી બુદ્ધિ નિર્મૂળ રહે છે.
હાલની છેવટની ગણત્રી પ્રમાણે આ ર્હિંદુસ્થાનમાં સાધુ સન્યાસીઓ, બાવાઓ, વૈરાગી વગેરેની સંખ્યા ૬૦૦૦૦૦ ની છે, જે તેમને વિદ્વાન બનાવવામાં આવે, જો તેઓ લાકોને સન્માર્ગે ચાલવાને ઉપદેશ આપે તે ઘણા થોડા સમયમાં આ આાવના ઉદ્ધાર થાય. તે તમારાં હૃદય નિર્મળ હશે તે નિશ્ચય દેવ તમને સહાય કરશે; માટે ગુણને મેળવી આપનાર આત્મવિદ્યાને અભ્યાસ કરો.
સે જ્ઞાનીના એકમત, અને સા મૂખના સામત છે; કારણ કે મૂખલેાકા પોતાના સકલ્પ ક્ષણે ક્ષણે ફેરવે છે; પણ જ્ઞાની તેા પોતે શાંત પળમાં બાંધેલા નિશ્ચયાને અનુસરી પેાતાનું વર્તન ચલાવે છે.
ચાગના અભ્યાસીઓએ સત્સંગ રાખવા; અને હજારો રૂપીયા નાતજાતના વરામાં ખરચવા કરતાં વિદ્યામાં વાપરો; લાક જ્ઞાનથી ચાંગનું રહસ્ય સમજી શકશે; જે લેાક સાસંતનું નામ ધરાવે, અને અભણ હોય તે પોતાના સતપણાને એમ લગાડે છે, માટે જ્ઞાનના અભ્યાસ કરી, અને તે દ્વારા ચાગના અભ્યાસ થઇ શો, હવે ગઇ કાલે
For Private And Personal Use Only