________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાત્રિના બાર વાગે ચા પીવા માંડી હતી, દરરોજ રાત્રે બાર વાગ્યા એટલે અફીણના બંધાણની પેઠે તેને ચા પીધા વગર ચાલે જ નહિ તે ચાને તે ગુલામ બન્યું હતું, પરિણામ એ આવ્યું કે અગીઆર વર્ષ સુધી જેણે ચા પીધી નહતી તેવા તેના પુત્રને બાર વર્ષ પુરા થતાં રાત્રિના બાર વાગતાં શરીરમાં એક પ્રકારને ઉન્માદ થયે અને ચા પીવી પડી. આ ઉપરથી જણાશે કે બાળકને સદ્દગુણે તથા દુર્ગણે માટે માતપિતા ઘણું મોટાભાગે જોખમદાર છે. નેપલીયનની માતા ગર્ભ ધારણ કર્યા પછી શુરવીપણાનાં નેવેલે વાંચતી હતી, અને તેનું પરિણામ એ આવ્યું કે તે પોલીઅન જેવા પરાક્રમી પુત્રને તેણીએ જન્મ આપે. માટે જે તમારે તમારા બાળકનું હિત સુધારવું હોય તે તમે યોગી અને સારા વિચારવાળા થાઓ. માબાપનાં કેધ, કપટ બાળકોમાં ઘણીવાર જોવામાં આવે છે. અભ્યાસ વિના ચેગ સધાતું નથી. માટે ઉચ્ચ વિચારને અભ્યાસ પાડે, રાગદ્વેષને ત્યાગ કરે, અને આવા માર્ગના જાણકાર ગુરૂને મળે. ચૈદરાજકના આકારનું મનુષ્યનું શરીર છે, જે ચાદરાજલેકમાં ભાવ છે તે નાના પ્રમાણમાં શરીરમાં પણ છે. આપણામાં ધર્મના તને સમજવાનું પણ જ્ઞાન રહ્યું નથી, માટે લાયક થાઓ, ખરાબ વાસનાઓને ત્યાગ કરે, સામાન્ય કુવાનું પાણી ખુટી જાય; પણ પાતાળકુવાના પાણીને પ્રવાહને નિરંતર વહે છે, તેમ બીજી વિદ્યાઓનું સુખ તે સામાન્ય કુવાના જળ જેવું, પણ અધ્યાત્મ વિદ્યારૂપ પાતાળ કુવાનું સુખ તે શાશ્વતું છે.
ખરું સુખ આત્મામાં જ રહેલું છે, પણ તે સુખને લાભ મળે તે સારૂ હદયશુદ્ધિની જરૂર છે, જેનાં હદય અજ્ઞાનથી ભરેલાં છે તેઓ આ માર્ગ પર શી રીતે ચાલી શકે ? પરમાત્માના સ્તવનથી હદય શુદ્ધ બને છે. - ગમાર્ગમાં પ્રવેશ કરવાને પ્રથમ તમારું હૃદય પવિત્ર બના
For Private And Personal Use Only