________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર, પુરૂષ કે સ્ત્રી સર્વ કેઈને સખે હક છે, કારણ કે સર્વમાં આત્મા વિરાજમાન છે. પ્રાચીન સમયમાં લેકેને ઘરનું તાળું વાસવું પડતું નહિ, કારણ કે લેકે સદાચારી હતા. અને સારા સંક૯પવાળા હતા, પણ
ગમાર્ગના નાશથી સ્થિતિ તદ્દન ફરી ગઈ છે. ધર્મ અને થવા કેમને ઉદય તે ધર્મને માનનારા અથવા તે કેમમાં વસનારા મનુષ્યનું ધર્મિષ્ટપણું, દયાળુપણું અને શુદ્ધ સં. ક૯૫, એ સર્વના પર આધાર રાખે છે, જે મનુષ્ય પોતે કરેલા સંક૯૫થી ડગે નહિ, અને દુઃખ આવે તે પણ પતાના સંકલ્પને ત્યાગ કરે નહિ તે જ ખરા ગી સમજવા. બ્રહ્મચર્ય પાળવાથી ભેગશક્તિ ખીલે છે, જે લેકે ગવિઘાનાં તો યથાર્થ સમજતા હોય તે સર્વને તેઓ પિતાના બ્રાતૃતુલ્ય લેખે, અને ધમ નિમિત્તેજ પરસ્પર યુદ્ધ થાય છે તે કદાપિ થાય નહિ. હાલમાં ધર્મભાવના નાશ પામેલી છે. વિદ્યા સર્વ ધર્મમાં વર્ણવેલી છે, તેમાં પણ ભક્તિયોગ સૌથી ઉત્તમ માર્ગ છે. માણસ જ્યારે મંત્રાક્ષરને જાપ જપે છે, અને માળાના મણકા ફેરવે છે, ત્યારે મણકાદ્વારા ચિત્તની એકાગ્રતા તે કરે છે. યોગ અનેક પ્રકારના છે, મંગ, લયયેગ, હઠગ, રાજગ વગેરે. મંત્રના પ્ર
ભાવથી વિષના પરમાણું સ્કધે નાશ પામે છે. મંત્રથી ઉત્પન્ન થતી શક્તિ વિષના પરમાણુઓ દૂર કરી તેને સ્થાને શુદ્ધ પરમાણુઓ આ૫ણ કરે છે. સેગમાં બ્રહ્મચર્યની ખાસ જરૂર છે, સંતતિ ખરાબ વિચારવાની થાય તેના માબાપના વિચારે ખરાબ હોવા જોઈએ. કપાસના બીજને રંગીને વાવવાથી કપાસમાં પણ લાલાસને અંશ આવે છે, તેમ માબાપના ગુણ અવગુણ પુત્રોમાં ઉતરી આવે છે.
ક્ષયરેગગ્રસ્તના પુત્ર ક્ષયરોગવાળા થાય છે. ભાંગ. પીનારના છોકરા ઘણે ભાગે બાલ્યાવસ્થાથી જ તે ખરાબ વ્યસન શિખે છે, એક છોકરાના બાપે બાર વર્ષની ઉમરથી
For Private And Personal Use Only