________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાય તેવા શાંત
ચિતે, તેથી તે
હોય ત્યારે
શારીરિક સંપત્તિ વધે અને દેશની ઉન્નતિ થાય તે માટે જે જગ્યા શાંત અને શુદ્ધ હોય, જ્યાં સુગંધી પુષ્પ હોય જ્યાં રેગનો ઉપદ્રવ ન હોય, જ્યાં ઘણા લેકે કોલાહલ કરતા ન હોય તેવા શાંત સ્થળમાં પ્રાત:કાલમાં પ્રાણાયામ કરવા; તત પ્રકાશાવરણમ ક્ષીયતે, તેથી પ્રકાશના આવરણને નાશ થાય છે. સરવર શાંત અને નિર્મળ હોય ત્યારે સૂર્યને પ્રકાશ તેના પર પડે તેમ જ્યારે મન શાંત હોય ત્યારે આત્માને પ્રકાશ યથાર્થ તેના પર પડી શકે છે. હેમાચાર્યે પ્રાણાયામના બળથી શરીરબળ જાળવી રાખ્યું હતું. આનંદઘનજી મહારાજ પણ પ્રાણાયામની જરૂર બબતાવે છે. હરિભદ્રસુરી, વિગેરે પણ તેની જરૂર સિદ્ધિ કરે છે. પણ પ્રાણાયામની કિયા ગુરૂ પાસેથી ગ્રહણ કરવી. યેગનું પાંચમું અંગ પ્રત્યાહાર છે. ચિત્તની વૃત્તિઓને બહાર ભટકતી અટકાવવી અને પાંચ ઈદ્રિના વિષને જીતવા તેનું નામ પ્રત્યાહાર. જેને આત્માને યથાર્થ રીતે જાણે છે, તેજ પુરૂષ ઇદ્રિના વિષચેથી ઉપજતા સુઅને ત્યાગ કરી શકે. સંસારરૂપી સમુદ્ર તરવાને શરીરરૂપી વહાણની જરૂર છે. ઈદ્રિયોને અતંરમુખ રાખવી જેઈએ. જે સુખ મળવાથી બીજા સુખની આશા ન રહે તે તે શાશ્વત સુખ આત્મામાં રહેલું છે. આત્મા અંતરમુખ વળે છે ત્યારે જે આનંદ થાય છે, તે ચેસઠ ઈદ્રોના સુખ કરતાં અનંત ઘણે છે. માટે તે આત્મસુખ મેળવવાને
ગમાર્ગના પગથીયે ધીમે ધીમે ચઢવું અને છેવટે જીવાત્મા સાશ્વતસુખ મેળવશે.
જે પુરૂષ મન ઉપર નિગ્રહ કરી શકે તે યોગી, અને જેનું મન તેના પિતાના હાથમાં ન રહે તેને અગી જા
. એગમાર્ગ આત્માને લગતે છે, માટે તેમાં બ્રાહ્મણ,
For Private And Personal Use Only