________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવસમુદાયના ભેદથી તથા બાલ, યુવાન, વૃદ્ધ અને વસ્થાના ભેદથી છાનું ભિન્ન ભિન્નપણું છે. પણ નિશ્ચયનય આ કર્મને ઉપાધિભેદ દૂર કરી અભેદપણું સ્વીકારે છે. નામ કર્મ જનિત શરીરાદિ ભેદ છે તે નિશ્ચય નયથી આત્માના નથી, આત્મા પરમબ્રહ્મરૂપ સમાધિ અવસ્થાને પામી અક્ષર અખંડ નિર્ભય અજ અમર અલંક, અવિનાશી પ્રવ એવા પિતાના સ્વરૂપમાં ખેલે છે. આવી શુદ્ધ આત્મસ્વરૂપ સમાધિને પ્રાપ્ત કરી ભવ્ય સંસારસમુદ્રને તરી જાય છે. આત્મજ્ઞાની યમ-નિયમ, આસન, પ્રાણાયામ-પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠ રોગના ભેદને અનકમે પામે છે, શ્રી ગૌતમસ્વામીને આત્મપદારાધન કરતાં અઠ્ઠાવીશ લબ્ધિયે ઉત્પન્ન થઈ હતી. હાલ પણ એ ભેગના અંગોને આરાધે છે તેને આત્મલબ્ધિયે ઉત્પન્ન થાય છે. આત્મજ્ઞાની આત્માગને પ્રાપ્ત કરી અક્ષય નિર્મલપદ પ્રાપ્ત કરે છે, એગનાં ચાર અંગ વ્યવહાર ચારિત્રમાં સમાય છે, અને ઉત્તરનાં ચાર અંગ નિશ્ચય ચારિત્રમાં સમાય છે. સહજયોગી ઉત્તર અંગ પ્રાપ્ત કરે છે, હઠગી પ્રાણને રેપ કરી હડસમાધિની સ્થિતિ પ્રાપ્ત કરે છે, પણ રાગદ્વેષને ક્ષય થતું નથી. જ્ઞાનગી રાગદ્વેષને ક્ષય કરે છે. હઠયેગી જે સહજયોગ સમાધિને પ્રાપ્ત નહિ કરે તે પરમબ્રહ્માવસ્થાને પ્રાપ્ત કરી શકતું નથી. હઠયેગી દેવતાના ચમકારમાં લેભાય છે, બીજાને શ્રાપ આપે છે, પણ તે માયાને નાશ કરી શકતો નથી, માટે પ્રથમનાં ચાર અંગ સાધીને ઉપરનાં પ્રત્યાહાર, ધારણું, ધ્યાન અને સમાધિ એ ચાર અંગે પ્રાપ્ત કરવાં જોઈએ. આત્મજ્ઞાનથી આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવું એજ સિદ્ધાંતનું રહસ્ય છે. - ધ્યાત્મ સ્વરૂપનું વર્ણન કેવલીથી પણ પૂર્ણ કહી શકાતું નથી, તે મારાથી તો શી રીતે કહી શકાય ? એતે સ્પષ્ટ
નાગીત નહિ
વતન
મા
For Private And Personal Use Only