________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, તે પુરૂષે રાજાઓના પણ રાજા છે અને ઈન્દ્રના પણ ઈન્દ્ર છે, જે પુરૂષે તીવ્ર વીવેશથી શુદ્ધભાવના ભાવે છે તે અપકાળમાં પરમાત્મારૂપ બને છે. અને જે પુરૂષ પરમાત્મભાવનામાં મંદવીર્યવાળા છે, અને થોડીવાર ભાવના ભાવે છે વળી ડીવાર ભાવના ભાવતા નથી, તે લાંબાકાળે પરમાત્મરૂપને પ્રાપ્ત કરે છે. જેમ વાદળાં એક ધારાએ જેરથી વર્ષે છે તે ડીવારમાં તળાવ ભરાઈ જાય છે અને ફરફરરૂપે વાદળાં-ઘી વર્ષે અને ઘડી વર્ષે નહીં એમવર્ષે છે તે લાંબાકાળે તળાવમાં પાણું થાય છે. આ દષ્ટાંતથી ભવ્ય મનુષ્ય સમજવાનું કે ફરફરીયા મેઘની પેઠે પરમાત્મભાવના કરી ડાકાળમાં પરમાત્મસુખની આશા રાખીએ તે કેમ સિદ્ધ થાય? માટે રાગદ્વેષ ઉપાધિના અને નેક સંગે પ્રાપ્ત થતાં પણ તીવ્રજેરમાં બહુ પ્રેમ લાવી એક સ્થિર ચિત્તથી પરમાત્મભાવના ભાવવી. આવી પરમાત્માની ભાવના :અખંડ ઉપગે શ્વાસે શ્વાસે તમે ત્રણ ચાર દીવસ સુધી કરી જુઓ. તમને આત્મામાં આનંદના ઉભરા માલુમ પડશે. અને તમારા આચરણમાં વિચારમાં તેમજ ઉચ્ચારમાં મહા ફેરફાર થઈ ગએલે માલુમ પડશે. પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનમાં એક અંતર્મુહૂર્તમાં શુદ્ધ ૫રમાત્મભાવનાની એજ્યતાથી કે ફેરફાર થયે, તે તમે જરા હદયમાં વિચારે! તે કંઈ બેલતા નહતા. તેમજ તેમનું શરીર સ્થિર હતું. પણ અશુદ્ધ અને શુદ્ધ ભાવનાથી બેટી અને શુદ્ધ દશામાં કેટલે તફાવત થયો. શ્રીકૃષ્ણજીએ તથા વિરા શાલવીએ અઢાર હજાર સાધુઓને વાંદ્યા, પણ અંતરની ભાવના શુભ હોવાથી શ્રીકૃષ્ણને ઉત્તમ ફળ પ્રાપ્ત થયું, અને વીરા શાલવીને તેવું ફળ પ્રાપ્ત થયું નહીં. આત્મભાવનાનું બળ અદ્દભુત શક્તિ ધરાવે છે એમ વિવેકી પુરૂપોને વિચારતાં માલુમ પડશે. દરેક મનુષ્યો ક્ષણે ક્ષણે - નમાં કંઈને કંઈ સારી ખાટી ભાવના ભાવ્યા કરે છે. અ
For Private And Personal Use Only