________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दोषोनी भावनाथी दोषोना बीजने, वावे हृदयमांहि प्राणी; गुणोनी भावनाथी गुण संस्कारने, प्रगटावे दील ज्ञानी रे.
માવના. | ૨ || इयल भ्रमरी भावना जोरथी, भंगी स्वरूप झट पाचे; सिद्ध स्वरूपने ध्याने विचारतां, सिद्ध बुद्ध पद पावे रे.
માવના. || 8 || उच्चने नीचपणुं भावना जोरथी, थाशे हृदय ल्यो विचारी; बुद्धिसागर सिद्ध ध्येयना ध्यानथी, सिद्ध स्वरूप जयकारी रे.
માવના. | આ પદમાં ભાવનાની અદ્ભુત શક્તિ દર્શાવી છે, તે પ્રમાણે પરમાત્મભાવનાને સદાકાળ આભામાં ભાવવી. પરમાત્મભાવથી કર્મમેલ રહેતું નથી, અનેક પ્રકારના ઉપાધિના સંગે પ્રાપ્ત થતાં પણ અંતરમાં પરમાત્મભાવને પ્રવાહ વહેવડાવે. પરમાત્મભાવના એકક્ષણ વા ઘડી માત્ર કરવાથી આનંદ અનુભવ મળે તેમ આશા રાખશો નહીં. રાત્રી અને દીવસ અંતરથી પરમાત્મભાવના ભાવવી, પરમાત્મભાવનામાં એવું સામર્થ્ય છે કે, આત્માને પરમાત્મસ્વરૂપમય કરે છે. પરમાત્મભાવના મનથી ભાવવાની છે, તેમાં કંઈ બે પિસાનું ખર્ચ થવાનું નથી. પરમાત્મભાવના ભાવતાં કંઈ કેઈને આપવાનું નથી. પરમાત્મભાવના રેગીમનુષ્યને નિરેગી કરે છે. શેકી પુરુષને શેકરહિત કરે છે. દીનમનુબને જિન કરે છે, પરમાત્મભાવના પરમામૃતની કયારી છે, પરમાત્મભાવનામાં એવું સામર્થ્ય રહ્યું છે, તે શ્રાવક તથા સાધુના ગુણોને પ્રગટાવે છે, પરમાત્મભાવનારૂપ સૂર્ય હદયમાં ઉગતાં દોષરૂપ અંધકાર તુર્ત નાશી જાય છે, જે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તે પરમાત્મભાવનાને માર્ગ સરળ થાય છે, શ્રીવરપ્રભુએ અપ્પા સે પરમપ્પા, આત્મા એજ પરમાત્મા, એવી ભાવનાભાવીને કેવલજ્ઞાન
For Private And Personal Use Only