________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચરણ આચરે છે તેથી લોકોમાં તે ગ્રાહ્ય થતા નથી લોકોમાં તેવા શુષ્કજ્ઞાનિયેની નિદા થાય છે, શુદ્ધ આચારને છેડીને જે પુરૂષે અમે તે આત્મજ્ઞાની છીએ, અમારે તે તે કંઈ કરવાનું નથી, એમ કેલાહલ કરે છે, તેઓ હેલીનાં છોકરાંની પેઠે ધર્મની હાંસી કરાવે છે, અને તેથી અધ્યાત્મજ્ઞાની પુરૂ તરફથી લેકને ભાવ ઉતરી જાય છે. તેમજ કેટલાક સ્થલબુદ્ધિના લીધે એકાંત બાાકિયામાં આસક્ત થઈ અધ્યાત્મજ્ઞાની મુનિવરેની ધ્યાનરૂપ ઉત્તમ ક્રિયાને ઓળખ્યા વિના તેમની નિંદા કરે છે અને અધ્યામજ્ઞાનપ્રતિ પુષ્કળ અરૂચિ દેખાડે છે તેવા કિયાજડે પણ અધ્યાત્મતત્વને સ્વાદ ચાખી શકતા નથી. અધ્યાત્મજ્ઞાનીની સર્વ ક્રિયા અશુદ્ધપરિણતિને નાશ કરવા માટે હોય છે, અધ્યાત્મજ્ઞાનીને આશ્રવના હેતુઓ પણ સંવર રૂપે પરિણમે છે અને અજ્ઞાનીને સંવરના હેતુઓ પણ આવ્યવરૂપે પરિણમે છે. અજ્ઞાની જે જે હેતુઓથી બંધાય છે, તેતે હેતુથી અધ્યાત્મજ્ઞાની છૂટી શકે છે. જેમ સમુદ્રની અંદર એક જાતનું માછલું થાય છે તે મીઠું પાણી પીએ છે તેમ આત્મજ્ઞાની પણ સંસારરૂપ સમુદ્રની અંદર રહીને પણ બ્રહ્મામૃતનું પાન કરે છે, અધ્યાત્મજ્ઞાની નિવિક૯૫દશામાં અનહદ આનંદ ભેગવે છે. અને તે પ્રસંગે તેને મૃત્યુને અધ્યાસ છટી જાય છે—જુઓ. अबहम अमरभए न मरेंगे, विसरगए दुविधा तनमनकी;
વયું રે ઘર. કવ છે ? / अकलकला जगजीवन तोरी, अंत उदधिथी अनंतगुणोतब ज्ञान महा लघु बुद्धि ज्युं मेरी.
अकल. ॥१॥ नय अरुभंग निक्षेप विचारत, पूर्वधर थाके गुणहेरी; विकल्प करत त्याग नवी पाए, निर्विकल्पते हेतभयेरी. अकल २
For Private And Personal Use Only