________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા શ્રી ચિદાનંદજી પણ કહે છે કે – अबधु पीयो अनुभवरस प्याला, कहत प्रेम मतिबाला;
ગવવું. ૨ नख शिख रहत खुमारी जाकी, सजलसघन घनजेंसी; जिणए प्याला पीया तिणकुं, और केफरति केंसी. अवधु ॥ अमृत होय हलाहल जाकुं, रोग शोग नवि व्यापे; रहत सदा घमघीन नशामें, बंधन ममता कापे. ।। अबधु ॥ भाव दया रणथंभ रोप, अनहद तुर बजावे; चिदानंद अतुलीबल राजा, जीत अरिघर आवे. ॥ अबधु ॥ - મનની નિષ્કિય અવસ્થાથી સિદ્ધ થએલી નિર્વિલ્પ દશાનું સુખ વાણુથી અગોચર છે. પ્રાકૃત પુરૂષ જેમ નગરનું રૂપ વર્ણવી શક્તો નથી, તેમ જ્ઞાની જીવ પણ નિર્વિકલ્પ દશાનું સુખ વર્ણવી શકતો નથી. અતીન્દ્રિીય એવું આમિક સુખ છે. તેને અનુભવ ઈન્દ્રિયે કરી શક્તી નથી. જે ચેગીની પાસે કોઈ પણ જાતનું વસ્ત્ર નથી, ખાવાની પરવા નથી, બે ચક્ષુઓ મીંચી દીધી છે, બાહ્યને કોઈ પણ પદાર્થ દેખી શકતા નથી, કોઈ પણ મનુષ્યને દેખી શકો નથી, બાહ્ય વિષયને વિકલ્પ સંકલ્પ હદયમાં ઉઠાડતો નથી, બેસવાનું સ્થાન પણ સારૂં હેતું નથી, પણ આત્મજ્ઞાનિ ચેની અખંડ સુખને આસ્વાદ લે અવધૂત દશામાં હાલે છે. બાહ્ય ઈન્દ્રિય વિષય રહિત ફક્ત ઇન્દ્રિયાતીત સુખ તેજ શાશ્વત સુખ છે. તેના ભેગી એવા ગિને રાજા શેઠ કે ઈન્દ્રની પણ પરવા નથી. નિઋહિનસ્તૃણું જગત નિસ્પૃહી પુરૂષને જગત્ તૃણ સમાન છે. જેણે પોતાના આ
ભામાં રહેલા સત્ય સુખમાં શ્રદ્ધા ધારી છે તેને ખરેખર નિત્ય આત્મસુખ મળી શકે છે. મનુષ્ય જે જે ઈચ્છે છે તે તે દઢ સંકલ્પથી પ્રાપ્ત કરી શકે છે. સમાધિસુખ પ્રાપ્ત
For Private And Personal Use Only