Book Title: Adhyatma Vyakhyanmala
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 59
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ દેખાઉછું. મારી આસપાસ અનેક પ્રકારના વિચારોની વર્ગહાએ ક્યા કરે છે. પણ હું તેને મારાથી ભિન્ન વિચારી, તેને લેવા જરામાત્ર પણ સરાગદશા કરતા નથી. અનેક પ્રકારની મેહકવસ્તુ મારી આસપાસ છે, પણ મે તે સર્વને પુદ્ગલરૂપે જાણીને વિવેકદ્રષ્ટિ ધારણ કરી છે. તેથી હં તેમાં બધાવાના નથી. ભૂતકાલમાં અશુદ્ધ પરિણતિથી અન ત પુદ્ગલસ્ક ! મને લાગ્યા છે. તે સ્કંધા ઉપર મને રાગદશા નથી, તેમ દ્વેષ પણ નથી. કમસ્કા લાગ્યા છતાં પણ હું તે આત્મષ્ટિથી આત્માને દેખુ' અને તેમાં રમવા પ્રયત્ન કરૂ છું તેથી તે કવણાઓ હવે ઉયકાલે ખરી જશે. કમેના પ્રારબ્ધકાળ વા ઉદયકાળ આવતાં શાતાશાતાવેદયનીયને હુ સમભાવે વેદવા પ્રયત્ન કરૂ છુ. તથા કરીશ. અને કર્મનુ લેણું આપીને છૂટો થઈશ. પણ હવે મારા સ્વરૂપથી જરા માત્ર પણ ો પડવા પ્રયત્ન કરીશ નહીં. મારી આત્મશક્તિના પૂર્ણ પ્રકાશ કરવા હું સાધક છું અને સિદ્ધ. મારા આત્માની ઉપાડાનશક્તિના પ્રકાશ પણ સદ્દગુરૂઆદિક પુષ્ટનિમિત્ત કારણ ઉપર આધાર રાખે છે. તે બે પ્રકારનાં કારણાને યથાચૈઞતરતમાગે પામી. પ્રેમે।ત્સાહથી ચિદાન'દચૈતન્ય શક્તિનો વિકાશ કરવા કમર કસીને બેઠો છું. આ પ્રમાણે `અધ્યાત્મશાસ્ત્રથી પેાતાનુ સ્વરૂપ એળખી આત્મા શુદ્ધ વિચારો કરી આત્માનંદી થાય છે. પુલાનંદી જીવાને આત્માનને ક્યાંથી અનુભવ થાય? વિદ્યાના કીડાને અમૃતસ્વાદનો કયાંથી અનુભવ થાય? ધકખાળને સૂર્યના પ્રકાશના શી રીતે અનુભવ થાય ? સાયન્સ વિદ્યાના પ્રાફ્સર કેાઇ મને પણ જ્યાં સુધી આત્મવિદ્યા જાણી નથી ત્યાં સુધી આત્મસુખના ભાગી થઇ શકાતું નથી, આત્મજ્ઞાનથી મનુત્મ્ય સંસારરૂપ સમુદ્રને સહેજે તરી જાય છે. શ્રીયશેવિજય જી ઉપાધ્યાય કહે છે કે, આત્મજ્ઞાનવિના પતિપણુ સભવતું નથી, આત્માના જ્ઞાતાપુરૂષો જ્લપ કજવત્ નિલે પ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105