________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
રગની–ઉપાધિ સ્ફટિકની નથી. વસ્તુતઃ લાલ પીળી ઉપાધિ સ્ટ્ ટિકની નથી તેમજ સ્ફટિકથી ન્યારી છે તેમજ આત્મારૂપ સ્ફટિક રત્નમાં ભાસતી આયિક ભાવની ઉપાધિ આત્માની નથી. તેમજ તે આત્માથી ભિન્ન છે. ત્યારે ઐચિક ભાવની ઉપાધિને પોતાની માની કેમ રાગ દ્વેષ કરવા જોઇએ ? વા આદ્યચિકભાવની ઉપાધિથી પેાતાના આત્માને તેવા માનવા અને તેથી મુંઝવું એ કેટલ* ભૂલ ભરેલું છે ? અધ્યાત્મજ્ઞાનીને તેવા પ્રકારની ઉપાધિ નડતી નથી તેમ આત્મા આત્મજ્ઞાની આયિકભાવની ઉપાધિમાં તટ્વીન થતા નથી. દયિકભાવની ઉપાધિમાં હું અને મારાપણું તેજ ધન છે. અને તેનાથી ભિન્નપણ તેજ મુક્તિ છે. આદિયકભાવની દૃષ્ટિથી જે લેાકા પાતાના આત્માને દેખે છે, તે ખ'ધાય તે છે. અને જે લેાકેા આયિકભાવની દૃષ્ટિથી પેાતાને દેખતા નથી પણ સ્વસ્વરૂપ જ્ઞાનથી તથા દર્શનથી પેાતાને જાણે દેખે છે તે લોકો સંસારમાં મંધાતા નથી. હું ને મારૂં એ અહુ‘ભાવનું કારણ પોતાના સ્વરૂપને નહિ જાવુ તે છે. અધ્યાત્મજ્ઞાન થયાવિના આત્માનુ “ સ્વરૂપ જણાતુ નથી, અને તેથી અહિરાત્મદૃષ્ટિથી આત્મા પરને પોતાનું દેખી માટી ભૂલ કરે છે. અંધારે અજવાળું ખરે દીવસ અધાર તે આજ જાણવુ'. પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને દેખી તન્મય દૃષ્ટિથી જે ભવ્યાત્માએ જીવન ગાળે છે, તેજ મહાત્મા જીવનમુક્તની કેાટીમાં પ્રવેશે છે. જ્યાંસુધી આત્મા મિથ્યાત્વ રજ્જુથી બધાએલ છે ત્યાં સુધી તે પશુ સમાન છે, માટે મિથ્યાત્વરૂપ પાશ છેદવાને અધ્યાત્મશાસ્ત્ર જ્ઞાનરૂપ તરવારને ગ્રહણ કરવી જોઈએ. ઘણા લોકો અજ્ઞાનથી મુ ઝાયલા એમ માને છે કે, આ કલિકાલમાં અધ્યાત્મજ્ઞાન હોતુ નથી. અને જે લેાકેા અધ્યાત્મજ્ઞાનને માટે પ્રયત્ન કરે છે તે ખીચારા પામર છે. આમ ખેલનાર જીવ પાતે અજ્ઞાની છે, પેાતાની દ્રષ્ટિ ખુલી નથી, અને પોતે
For Private And Personal Use Only