________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને અનુભવ કરનારા પુરૂષે વિચારવાનું છે કે, આત્માનાગુણે અનેક છે, તેમાં તન્મયતા કરી નિવિકલપરસામૃતનું પાન કરવું જોઈએ. આત્માના મૂળસ્વભાવ વિના બાકી સર્વ વિભાવ જાણી તેમાં ઉપગ જેડ નહીં. પિતાના શુદ્ધસ્વરૂપમાં તન્મય થઈને ચિદાનંદની ખુમારીમાં અવધુતદશાને ભેગવવી જોઈએ.
જે કિયાથી શુદ્ધાત્મરસને અનુભવ થાય તે જ અધ્યાત્મક્રિયા જાણવી. અને જે અયાત્મદષ્ટિની દશા છે તેજ મુ. ક્તિપંથનું કારણ છે, અહો કેગના સંબંધે વાયુવેગે જળ તરંગની પેઠે આત્મા ચલાયમાન દેખાય છે. પણ શુદ્ધ નિશ્ચયનયથી જોતાં આત્મા ચલાયમાન નથી. વળી આત્મા અખંડ જ્ઞાનમય છે. અધ્યાત્મજ્ઞાનિને પરમપાસ્ય આદેય છે. આત્મા ઈન્દ્રિયોથી ગ્રાહ્યા નથી. અને તે જ્ઞાનગમ્ય છે માટે શુદ્ધ જ્ઞાનથી આત્માને હૃદયમાં ધારણ કરે. અને આત્મસ્વરૂપના ઉપગમાં રહેવું. અતીતકાળે અનંતજીવ આત્માના ઉપગથી મુક્તિ પામ્યા, હાલ પામે છે અને પામશે.
આત્મા શુરવીર બની નવરસ રંગમાં રમી અનહદ આનંદની પ્રાપ્તિ કરે છે. જ્ઞાનાદિકગુણથી વિભૂષિત થઈ આત્મા શુંગારરસમાં રમે છે, આત્મા ઉજ્વલધ્યાનરૂપ તરવારથી કમેની સાથે લઈ કર્મની પ્રકૃતિ ખેરવે છે, ત્યારે તે વીરરસને ભક્તા બને છે. આત્મા ઉપશમાદિ રસમાં ઝીલે છે, કેઈ જીવ ઉપર રાગદ્વેષભાવ ધારણ કરતા નથી, પિતાના આમાની પરમ ભાવદયા ચિંતવે છે, ત્યારે તે કરુણરસને ભક્તા કહેવાય છે. જ્યારે આત્માને સ્વસ્વરુપને અનુભવ થાય છે, ત્યારે તેને ઉત્સાહ પ્રગટે છે, તે પ્રસંગે પરભાવનું નાટક અંતરદષ્ટિથી ભિન્નપણે અવલેકતે હાસ્યરસને જેતા બને છે. આઠ કર્મનાં અનંતપ્રદેશી દલીયાંને વિ. દારણ કરતે હૈદ્રરસને લેતા આત્મા બને છે. જ્યારે
For Private And Personal Use Only