Book Title: Adhyatma Vyakhyanmala
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 75
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંચિત કર્મ ઉદયમાં આવવાથી તેના સંબંધે સમકિતી જીવ ભેગને ભેગવે છે, તે પણ તે અન્તરથી ન્યારે રહી નવા કર્મના બંધ કરતું નથી. એ જ્ઞાન વૈરાગ્યશક્તિને પ્રતાપ છે. કહ્યું છે કે-જ્ઞાનીકે ભગ સવી નિર્જરાકે હેતુહે. જ્ઞાન અને વૈરાગ્યની અપૂર્વ શક્તિથી આત્મા અંતર્મહતમાં મુક્ત બને છે. જે અધ્યાત્મજ્ઞાની હોય છે તે અવશ્ય વૈરાગ્યને ધારણ કરે છે, અયાત્મજ્ઞાની મહાત્મા પ્રારબ્ધકર્મની ઝંઝાળને વેદત છતે પણ પોતાના જ્ઞાનપ્રકાશથી તરે છે અને બીજાને તારે છે. આવી આમદશાની નિરૂપાધિ સ્થિતિ સર્વ કરતાં કેને પ્રથમ પ્રગટે? ઉત્તરમાં કહેવું પડશે કે, તેવી સ્થિતિ સર્વસંગપરિત્યાગી મુનિને જ પ્રગટે. આત્મા પિતાની દશાને ક્ષણે ક્ષણે વિચાર કરતે અસંખ્યપ્રદેશમાં ઉતરીને પિતાના પ્રદેશમાં લીન થઈ જાય છે ત્યારે તેને આ બાહ્ય જગત્ એક સ્વપસમાન ભાસે છે. જ્યારે કઈ પુરૂષ ઉઘતે હોય ત્યારે સ્વમ આવે છે તેને તે દશામાં સત્ય કરી માને છે. પણ જ્યારે તે જાગે છે ત્યારે સ્વપ્રષ્ટિ મિથ્યા લાગે છે, અને જ્યારે સ્વમદશામાં જાય છે ત્યારે દેખાતી દુનિયા નથી એમ ભાસે છે, આત્મા ખરેખર સ્વમ અને જાગૃતદશાથી ભિન્ન શુદ્ધ ચૈતન્યદશાવાળે છે અને તે કેવલજ્ઞાને અનંતપદાર્થને જાણે છે અને કેવલ દર્શને અનંતપદાર્થને દેખે છે. અધ્યાત્મદષ્ટિથી પિતે અને જડવસ્તુઓ ભિન્ન ભિન્ન જણાય છે. અહે! ચૈતન્યની આવી શુદ્ધ સ્થિતિ અનંતભવમાં ભમતાં આજ જણાઈ, આવી સ્થિતિને પ્રાપ્ત થએલ પુરૂષ પિતાની ઐક્યતાની ટેક રાખે છે, પ્રથમ શ્રદ્ધ અવસ્થામાં અને બ્રમાવસ્થામાં જે અનેકતા હતી તે સર્વ ટળી જાય છે, ઈન્દ્રિયસુખથી પરામુખ થઈ કર્મની નિર્જરા કરે છે, કેવલજ્ઞાનસમુદ્રમાં આત્મા સદાકાળ ઝીલે છે. કેઈ અજ્ઞાની કૂરકષ્ટ સહન કરે છે, અને પંચાગ્નિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105