________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુદગુલનું અશુચિ પાશું વિનાશીપણું આત્મા વિચારે છે, ત્યારે તે બીભત્સરસાને જોતા કહેવાય છે.
આત્મા કર્મના વિશે અશાતા વેદનીયને ભેગવે છે, ત્યારે તે ભયાનકરસને ભોક્તા કહેવાય છે. પ્રકાર તરે જ્યારે આ મા ભાવહિંસામાં પ્રવૃત્ત થાય છે ત્યારે તે ભયાનક કહેવાય છે. જ્યારે આમા પિતાના અનંત વીર્યને પ્રકટ કરવા પ્રયત્ન કરે છે, અને વીર્યશકિતને પ્રગટ કરે છે ત્યારે અભૂત રસને જોક્તા બને છે. જ્યારે આત્મા રાગદ્વેષને નિવારી સ્વસ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે આત્મા શાંતરસને ભોક્તા બને છે, આ નવરસને ભાવતે આત્મા પરમાનંદ મહદય પદ પ્રાપ્ત કરે છે.
આત્મા પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અને સ્તિપણે વર્તે છે અને તેજ આત્મા પરદ્રવ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાલભાવથી નાસ્તિકપણે વર્તે છે.
અહો ચેતનજી! હવેતો પિતાનું શુદ્ધસ્વરૂપ ઓળખીને જાગ્રત થાઓ. જાગ્રત થાઓ. મોહનિદ્રા છેડીને જાગ્રત થાઓ. તું શુદ્ધ ચિદાનંદમય છે છતાં જડ વસ્તુમાં કેમ રાચી માચીને રહે છે? માયારૂપ સંપત્તિ હે આત્મા! તારી નથી. છતાં તેમાં કેમ ઈચ્છા ધારણ કરે છે? માયાને પ્રપંચ કદી કેઈને સુખપ્રદ થયે નથી. આવરણેને છેદી નાંખી અનંતજ્ઞાનપ્રકાશથી સર્વ ભાવને પ્રકાશ કર, અનંતદશનશતિથી સર્વ પદાર્થને દ્રષ્ટા થા. નિરાયમય તારી શુદ્ધ દશાને પ્રાપ્ત કરી જન્મ, જરા, મરણના રંગને અંત કર.
જ્યારે જીવને આત્મજ્ઞાન થાય ત્યારે તે કાયારૂપ કેટીને ભિન્નદષ્ટિથી દેખે છે. કર્મરૂપપલંગ, માયારૂપ શય્યા અને કલ્પનારૂપ ચાદરને જુદા જુદા રૂપમાં દેખે છે. પરમાર્થ એ છે કે જ્ઞાની છવ સમજે છે કે, આ સર્વ મને લાગેલી ક૯૫ના જાઢી છે. વળી ચેતન વિચારે છે કે, અતીકાલમાં શયન દશા લેનાર હું જુદારૂ પે હતા અને હાલ જુદારૂપે છું.
For Private And Personal Use Only