Book Title: Adhyatma Vyakhyanmala
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 74
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાનકાળમાં અતીતકાળના અશુદ્ધપયાયવાળી મારી અ વસ્થા નથી, હુવે એક ક્ષણમાત્ર પણ શુદ્ધ દશાથી ભિન્ન થનાર નથી. આવી રીતે ભેદજ્ઞાનથી વિચાર કરનારા જીવ ત્યાગી થાય છે, અને વિશાળ ઢષ્ટિને પ્રકાશે છે, અને તેથી પેાતાના શુદ્ધ સ્વભાવનું દર્શન કરે છે. અધ્યાત્મજ્ઞાનથી અન્તરાત્મા શુદ્ધ અનુભવરસના ભાગી અને છે, તેની શત્રુ મિત્રપર તેમજ સુવર્ણ અને પત્થર, મશાણુ અને મહેલ, સ્ત્રી અને વિશ્વમાં સમાન બુદ્ધિ વર્ત છે, અને અન્તરાત્મા પોતાના અન્તરપ્રદેશમાં વિચરીને સત્યાનદ ભાગવે છે. જ્ઞાનરૂપ પ્રકાશથી આશ્રવપ મેઘના અધકારનો નાશ કરે છે, અને પરમસ વરદશામાં માહના ક્ષય કરી સમાધિને ભજે છે, જ્યાં વિકલ્પ સ‘કલ્પ નથી એવા પાતાના શુદ્ધ નિર્વિકલ્પ સ્વરૂપમાં રહીને જીવતા છતા પણુ મુક્તિના સુખના ભાગ કરે છે. આત્મા શરીર છતાં પણ નિર્વિકલ્પદશામાં મુક્તિના સુખના ભોગ ભોગવે છે તે શરીરરહિત થતાં મુક્તિનાં સુખ ભોગવે એમાં શું આશ્ચય આત્મજ્ઞાની પચેન્દ્રિયના વિષયભાગથી સદાકાળ ન્યારો તે છે. જેમ કાઢવમાંથી ઉત્પન્ન થયેલુ. કમળ રાત્રીદિવસ કાદવમાં રહે છેતેપણ કાદવને સ્પર્શ તે કમળને થતા નથી, કમળ નિલેપ રહે છે. જેમ ગારૂડી-મત્રવાદી પોતાના શરીરને સર્પની પાસે કરડાવે પણ મશક્તિના પ્રતાપે જેમ તેને વિષની અસર થતી નથી, જેમ જિન્હાઈન્દ્રિય ધૃત વિગેરે ચીકણા પદાર્થ ગ્રહણ કરે છે, પણ તેને ચીકાશ લાગતી નથી, તથા જેમ સુવણ પાણીમાં રહે છે પણ તેને કાટ લાગતા નથી, તથા શંખ જેમ પચવણી માટી ખાય છે તો પણ ધાળાજ રહે છે, અન્યરૂપે પરિણામ પામતા નથી, તેમ સમ્યજ્ઞાની જીવ નાનાપ્રકારની ક્રિયા કરે છે, તાપણ તે ક્રિયાને પોતાના સ્વરૂપથી ભિન્ન માની તેમાં લેપાતે નથી, અને કરૂપ કલકને બાંધતા નથી. પૂર્વનાં ୧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105