________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થા
जुग्गहिं जुग्गपासे सोपुण जुग्गो गहिजए विहिणा, संपुत्र मुहफलोज एवंचिअ अन्नहा इअरं ॥ १ ॥ रत्तो दुठो मूढो पूटिव बुग्गाहिओ अचत्तारि, વપક્ષ પરિહા, એવી સëિ પરિવુiાતિ / ૨ /
રોગ્યતાવિના મંત્ર પણ સિદ્ધ થતા નથી. માટે અને ધ્યાત્મજ્ઞાનની રૂચિ જોઈને જ્ઞાન આપવું. આ સંબંધી પૂર્વે કહ્યું છે, માટે હવે તે સંબંધી વિશેષ વિવેચન ન કરતાં આગળ વિવેચન કરીશું. અધ્યાત્મશાસ્ત્રના જ્ઞાનવાળા પુરૂછે સાંસારિક અનેક પ્રકારની ઉપાધિયેના સંબંધમાં આવતા છતા પણ અન્તરથી ન્યારા રહે છે, તેમજ વળી અધ્યાત્મજ્ઞાનવાળા પુરૂ શાતા અને અશાતા વેદનીયના ઈષ્ટ અને અનિષ્ટ સંગને મધ્યસ્થષ્ટિથી દેખી તેમાં હર્ષ અને શેક ધારણ કરતા નથી. અને સમાનદીના તરંગમાં આનંદથી ઝીલે છે. અધ્યાત્મજ્ઞાની શત્રુ અને મિત્રોના સંગમાં પણ રાગદ્વેષથી લેપાત નથી, અધ્યાત્મજ્ઞાની સર્વજડભાવથી પિતાના આત્માને ભિન્નભિન્ન નિહાળે છે. - દૂધ અને પાણી બે ભેગાં થયાં હોય છે તેને હંસ ભિન્ન ભિન્ન કરી શકે છે, તેમજ અધ્યાત્મજ્ઞાની જડ અને ચેતન દ્રવ્યને ભિન્ન ભિન્ન કરે છે. અંધારા અને અજવાળાને ભેદ જેમ જાત્કંધ પુરૂષ કરી શકતું નથી, તેવી જ રીતે આ
ત્મા અને જડેને ભેદ બહિરાત્મા કરી શકતો નથી. જે જીવે ધર્મને સાધે છે તેજ જગમાં કૃતકૃત્ય જાણવા. બાહાજગના પ્રપંચમાં સર્વ પ્રાણી ખુંચેલા છે, અને તેમાંથી કઈક અધ્યાત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. અધ્યાત્મજ્ઞાની અન્યજી આગળ અધ્યાત્મસ્વરૂપને જણાવે તે જડજેવા છે તે વાત માનતા નથી. કહ્યું છે કે –
For Private And Personal Use Only