________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મવતુ શું છે, તેને ગંધ પણ લીધે નથી તેથી પિતે એવી કલ્પના કરે છે. શ્રી આનંદઘનજી તથા શ્રી યશોવિજયજી વિગેરે અધ્યાત્મજ્ઞાની પુરૂ થઈ ગયા. આ કાલમાં અધ્યાત્મ જ્ઞાનવિના સત્યશાંતિ અને સત્યસુખ. મળતાં નથી એમ શ્રી ઉપાધ્યાયજી અધ્યાત્મસારમાં કહે છે, ચાર વેદને જ્ઞાતા હોય તે પણ અધ્યાત્મશાસ્ત્ર જ્ઞાનવિના કલેશ વહે છે.
वेदान्यशास्त्रवित् क्लेशं, रसमध्यात्मशास्त्रवित् ; भाग्यभृद् भोगमामोति, वहते चंदनं खरः ॥ १॥
વેદ તથા અન્યશાસ્ત્રના જ્ઞાતા ફક્ત કલેશના ભક્તા છે. અને આત્મસુખરસના ક્તા તે અધ્યાત્મશાસ્ત્રને જાણકાર છે, તે ઉપર દષ્ટાંત બતાવે છે. જેમકે–ચંદનને ભાર ગધેડું ઉપાડે પણ ચંદનને ભંગ તે ભાગ્યવાન પામે છે, કલિકાલમાં પણ તરતમ ગે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અધ્યાત્મજ્ઞાન હાલ વિદ્યમાન છે, અને તે અધ્યાત્મ સુખની પ્રાપ્તિ પણ હાલ થઈ શકે છે. અધ્યાત્મ જ્ઞાનવિના તે સમકિતરત્નની પણ પ્રાપ્તિ નથી. અધ્યાત્મ જ્ઞાની સંસારમાં જલપંકજવત ન્યારે રહી શકે છે. તેમજ અધ્યાત્મજ્ઞાનવિના બહિરાત્મપણું ટળતું નથી. સાંસારિક સુખ ક્ષણીક છે માટે તેની લાલચ છોડને અધ્યાત્મસુખની પ્રાપ્તિ કરવી જોઈએ તે સંબંધી શ્રી ઉપાચાયજી કહે છે કે
रसो भोगावधिः कामे, सद्भक्ष्ये भोजनावधिः અધ્યાત્મશાવાયા, રસ નિધિ પુન: | રી कुतर्कग्रंथसर्वस्वगर्ववरविकारिणी एति दृग् निर्मलीभावमध्यात्मग्रंथभेष जात् ॥२२॥ धनिनां पुत्र दारादि, यथा संसार वृद्धये; तथा पांडित्यदृप्तानां, शास्त्रमध्यात्म वर्जितम् ॥२३॥
For Private And Personal Use Only