________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
ક્રીતિ માન પૂજા માટે ધર્મ કરે છે ત્યારે અન્તરાત્મા આત્માના હિતને માટે ધર્મ કરે છે. બહિરાત્મજીવા જડ વસ્તુમાં ધર્મ માને છે, ત્યારે અન્તરાત્માએ આત્મામાંજ ઉપાદાન અપેક્ષાએ ધર્મ માને છે, અહિરાત્માએ વ્યાકરણ-ન્યાય—ચેાતિ-વૈદકના જ્ઞાનથી પેાતાને વિદ્વાન્ માને છે, ત્યારે અન્તરાત્માએ અધ્યાત્મશાસ્ત્ર જ્ઞાનથીજ પેાતાને ઉચ્ચ માને છે. અહિરાત્માએ પેાતાને દીન-કગાલડીન ગણે છે, ત્યારે અંતરાત્મા પોતાને અન’તરૂદ્ધિવાળા ગણે છે અને પેાતાના આત્માને સદાકાળ ઉચ્ચ ભાવનાથી પાપે છે. જેવી ભાવના તેવા આત્મા પરિણમે છે એમ સમજી અધ્યાત્મજ્ઞાનિયા સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપની ભાવનાથી આત્માને પોષે છે. પેાતાના આત્માને નીચ મની પ્રાણી આત્માને ઉચ્ચ કરી શકતા નથી. કેટલાક તે પોતાને માત્મા સેવકરૂપેજ ત્રણ કાલમાં રહેવાને એમ માને છે પણ તેઓ જે પેાતાના આત્માને અધ્યાત્મશાસ્ત્રમાં ઉતારે તે તેઓ કબુલ કરશે કે-આત્મા પરમાત્મારૂપે અને છે. કેટલાક લેાકેા ગાડરીયાપ્રવાહમાં તણાતા એમ માને છે કે, અમા તે કદી મુક્તિ પામવાનાજ નથી, પણ તે મધ્યાત્મશાસ્ત્રદ્રષ્ટિથી પોતાના આત્માને મુક્તિ મળે એમ સમજી શકશે. કેટલાક લોકો પોતાના આત્માને જે કૂળમાં જે લિંગ પ્રાપ્ત કર્યું હોય છે તેવા માને છે પણ અધ્યાત્મદ્રષ્ટિથી તેઓ વિચારશે તેા માલુમ પડશે કે જાતિ, કૂળ, લિ‘ગ એ આત્માને નથી. આત્મા નિશ્ચયનયથી શુદ્ધ છે એવી દ્રષ્ટિથી ધારણા ધાર્યા વિના માયાને પડદો દૂર થતા નથી. માલ, ચુવાન અને વૃદ્ધાવસ્થા એ ત્રણ અવસ્થાથી પણ આત્મા નિશ્ચયતઃ શ્વેતાં ભિન્ન છે, કારણ કે ત્રણ અવસ્થાઆના ક્ષય થઇ જાય છે પણ આત્માના તા ક્ષય થતા નથી. આદચિકભાવના જે જે ભેદો આત્માને પ્રાપ્ત થયા છેતે તે ભેદો વસ્તુતઃ જોતાં આત્માના નથી. સ્ફટિકરત્નમાં ભાસતી લાલ, પીલી વિગેરે
For Private And Personal Use Only