________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેવા પુરૂષે અધ્યાત્મજ્ઞાનના અભાવે દેરાસરમાં પૂજા કરતાં એક બીજાથી લડે છે, ગાળ દે છે, દેરાસરમાં મારમારા આવે છે. ઉપાશ્રયમાં પણ મારંમારા કરે છે. એક બીજાની નિંદા કરે છે—ધર્મની ક્રિયાઓમાં પણ ભેદ પાડીસામા સામી પક્ષ ઉભા કરે છે. સાધુ થએલા પુરૂષપણું પરસ્પર એક બીજા સાધુઓની નામ દઈને નિંદા કરે છે, બીજાનું બુરૂ કરવામાં અચકાતા નથી. સજજનપુરૂ તત્ત્વષ્ટિથી વિચાર કરશે તે માલુમ પડશે કે, અધ્યાત્મજ્ઞાનના અભાવે જડજેવા પુરૂષ પિતાનું ભાન ભૂલી ધર્મમાં અધમનું આચરણ કરે છે. અધ્યાત્મજ્ઞાતાઓનાં આચરણ પ્રતિદિન ઉચ્ચ થતાં જાય છે. અને પ્રાયઃ અધ્યાત્મજ્ઞાનિચે ધમના માટે કલેશ કરતા નથી. કેટલાક અધ્યાત્મજ્ઞાનને ફાકે રાખી ધર્મના નામે મારમાર કરતા હોય વા નિક દા કરતા હોય, વા અસભ્ય નીચ આચરણે આચરતા હોય છે તે વિવેકી પુરૂએ સમજવું કે, હજી તેમને યથાર્થ અને ધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થયું નથી. તેમ અધ્યાત્મચારિત્રને સેવન કર્યું નથી. શુષ્કજ્ઞાનિચેનાં ખરાબ આચરણે દેખી કેઈએ અચાત્મજ્ઞાન તથા જ્ઞાનિની નિંદા કરવી નહીં. શાસ્ત્રકાર તે કહે છે કે, કેઈની પણ નામ દઈને તે નિંદા કરવી નહી. તે અધ્યાત્મજ્ઞાનિની નિંદા કરે તે કર્મના ચીકણાબંધ બાંધે, અધ્યાત્મજ્ઞાની આત્માની ક્રિયામાં ઉપગી રહે છે. પુદ્ગલનાં ચુંથણ ગૂંથવામાં આત્મતિ સમજતે નથી. આમેન્નતિના નિમિત્તકારણરૂપે વ્યવહારહેતુઓ છે. તેમાંથી કેઈપણ હેતુનું ખંડન કરતું નથી, અધ્યાત્મજ્ઞાની આત્મામાં જ ધર્મ માને છે અને જ્ઞાન, દર્શન, ચારિત્રની ક્ષાયિકભાવે પ્રાપ્તિ કરે છે. અધ્યાત્મજ્ઞાનિનું બાહાથી અને અંતરથી નિર્મલા સદ્વર્તન હોય છે. જે ભવ્ય છે શુકલપાક્ષિક હોય છે. તેમને આત્માને ધર્મ ઈષ્ટ લાગે છે, ધર્મની આવશ્યક ક્રિયાઓ કરવાને પરમાર્થ પણ
For Private And Personal Use Only